મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિશ્વરૂપ અંગ
Revision as of 11:58, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વરૂપ અંગ| રમણ સોની}} <poem> વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ...")
વિશ્વરૂપ અંગ
રમણ સોની
વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ.
ફળ તેનું તે જ્ઞાનવિવેક, જ્યમત્યમ કરી હરિ જાણેવા એક.
સમજી અખા સર્વ ધોઈ કાઢ, નહિ તો હરિમારગમાં થાશે આડ. ૧૫૪