મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય 1અંગ

Revision as of 12:11, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૈરાગ્ય અંગ | રમણ સોની}} <poem> સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વૈરાગ્ય અંગ

રમણ સોની

સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ.
લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે.
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને.          ૬૧૫