મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧

Revision as of 10:37, 12 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> :: રાગ રામગ્રી શ્રી શંભુસુતને આદ્ય આરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧

રમણ સોની

રાગ રામગ્રી
શ્રી શંભુસુતને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચનો સેવા સાધું જી;
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧
..............

ઢાળ

સેવું બ્રહ્મતનયા સરસ્વતી, જે રૂપ મનોહર માત;
તું બ્રહ્મચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત;          ૬
શ્વેત વસ્ર ને શ્વેત વપુ, શ્વેત વાહન હંસ,
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિધ્નનો ધ્વંસ;          ૭
..................

વલણ

પદબંધ બાંધું કથા કેરો, કહું આખ્યાન ઓખાહરણ રે;
વદે વિપ્ર પ્રેમાનંદ: માતા! કરો ગ્રંથને પૂર્ણ રે.          ૧૫