મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિભ્રમ અંગ

Revision as of 06:47, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિભ્રમ અંગ

અખાજી

તું તીરથ કાં સામું જુએ? કાં પોતાને પ્રતિબિંબે મુહે?
એવી બુધ્ય જેણે આદરી, તેણે આપથો બીજો કીધો હરિ.
તું કલ્પમુદ્ર, કાં કલ્પી મરે? –અખા એમ પ્રીછ્યે અર્થ જ સરે.          ૪૦૪