મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય 1અંગ
Revision as of 06:48, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
વૈરાગ્ય અંગ
અખાજી
સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ.
લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે.
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને. ૬૧૫