ભલે ઊતરો, મગર સમજી વિચારીને — ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ… બુઝેલાને બુઝેલા ના ગણો ‘દીપક’, બુઝેલી આગમાં તો હોય તણખા પણ. [‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]