અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે, નાથ! લઈ જા, તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા…