સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ, નદી ને તળાવ કેરી કુંજ;... જગજૂનાં નિજ ગીત ગરજતો ફરતો સાગર આજ, કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યહાં વનરાજ:... ધન્ય હો! ધન્ય જ પુણ્યપ્રદેશ, આપણો ગુણિયલ ગુર્જર દેશ!