આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી, આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.... પ્રારબ્ધિ, પુણ્યશાળી ને પાપ-પાવનકારિણી; ધૈર્ય, ગાંભીર્યથી ધીંગી, દેવી! તું દુખહારિણી.