Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/દેખ —
Language
Watch
Edit
Revision as of 03:58, 5 June 2021 by
ArtiMudra
(
talk
|
contribs
)
(Created page with "<poem> હાડ-હાડમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન, દેખ — ઘરેઘર એ જ બિરાજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હાડ-હાડમાં હેત ભર્યું જેને
વેણ વેણ વરદાન,
દેખ — ઘરેઘર એ જ બિરાજે
ભૂતળમાં ભગવાન.