સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/“ટાઇપિસ્ટ?”
હર્બર્ટહૂવરનામનોજુવાનઅમેરિકાનીએકયુનિવર્સિટીમાંથીઇજનેરનીપદવીલઈનેબહારઆવ્યો. તેનોવિચારખાણનાએન્જિનિયરથવાનોહતો. શુક્રવારેસવારેએકખાણનાવ્યવસ્થાપકનેતેનોકરીમાટેમળ્યો. વ્યવસ્થાપકેકહ્યું, “અમારેતોએકટાઇપિસ્ટનીજરૂરછે. તમેએકામમાટેતૈયારછો?” “ટાઇપિસ્ટ?” જુવાનબોલ્યો. પછીજરાકથંભીનેતેણેકહ્યું, “ઠીકછે. હુંએકામકરીશ. આવતામંગળવારેસવારેહુંકામેલાગીજઈશ.” મંગળવારેસવારેજુવાનપોતાનાકામેબરાબરહાજરથઈગયો. વ્યવસ્થાપકેતેનેપૂછ્યું, “તમેમંગળવારથીઆવવાનુંશામાટેનક્કીકર્યું? એનીપાછળકશોહેતુહતો?” જુવાનેજવાબદીધો, “જીહા, ચારદિવસમનેમળ્યા, તેમાંએકભાડુતીટાઇપરાઇટરલઈનેહુંજરૂરીટાઇપિંગશીખીગયોછું.” આગળજતાંયુનાઇટેડસ્ટેઇટ્સનારાષ્ટ્રપતિબન્યાતેઆજહર્બર્ટહૂવર.