સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યશવંત ત્રિવેદી/મેઘાણીભાઈ
આવસંતનાંફૂલોમાંહુંયુગોસુધીઢાંકીરાખીશ
દેવળમાંબળતીમીણબત્તીજેવો
તમારોવેદનાનોચહેરો…
તમારાંજુલ્ફાંમાં
સાવજનીકેશવાળીનાપછડાટથીત્રામત્રામીઊઠતુંગીરનુંરાન
કંઠનાટોડલાપરબેઠેલુંમોરલાનાઅવાજનુંટોળું
ઘેઘૂરઅધબીડયાંપોપચાંમાં
હમણાંધોધમારવરસુંવરસુંકરતાઅષાઢનાઆકાશજેવી
મોરપીંછનીઆંખો…
તમેચાલીસચાલીસવર્ષપહેલાં
ઘોળીઘોળીભરેલાપિયાલામાંથીઊભરાઈને
આજેઅત્યારેય
મનેકસુંબીનાછાંટાઊડેછે, મેઘાણીભાઈ!
પગમાંક્રાંતિનાંપગરખાં
આંખોમાંથીજીગયેલાંઆંસુનાદ્વીપ
નેઝોળીમાંબારમાસીનાંવેડેલાંગીત —
જોઉંછુંતોગોધૂલિટાણે
કોઈનાલાડકવાયાનીઆરસખાંભીપર
તમેલોહીનાઅક્ષરેકવિતાલખીરહ્યાછો…
[‘પરિપ્રશ્ન’ પુસ્તક]