સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ગોત!

Revision as of 07:25, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત! સૂરજ-ચંદરધ્રુવનેત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત!
સૂરજ-ચંદરધ્રુવનેતારા... બધ્ધુંછે... જા, અંદરગોત!
આપત્તિનાપહાડીકિલ્લાકંઈકનેઆડાઆવ્યાછે;
અટકીશમા, ધરબુદ્ધિ, સધ્ધરશક્તિ-સ્રોતપુરંદરગોત!
ડૂબવાનુંછોહોનિર્માયું, તોયઅલ્યા! તુંમાટીથા!
છોડઢાંકણી, ખાડા-કૂવા-નાળાંછોડ, સમંદરગોત!
એકજથાપે-આશીર્વાદે, એકજમીટમાંન્યાલથઈશ;
પરચૂરણિયામૂકનકામા, જોગીકો’કકલંદરગોત!
શુભ-અશુભનેસાચ-જૂઠનાજગત-ખેલથીક્યાંભાગીશ?
કશુંનસ્પર્શેએવુંખાખી-ભગવુંએકપટંતરગોત!
ઊપડયોછોતોકે’દીનો... નેહલેસાંપણબહુમાર્યાં;
ભલાઆદમી! ક્યાંજાવુંછે? પોતીકુંક્યાંકબંદરગોત!
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્યકુદરતનોક્રમ;
આસનતારુંઅડોલરાખેએવુંજબરુંલંગરગોત!
ઝાઝાંથોથાં, ઝાઝીબુદ્ધિ, ઝાઝાવાદ-વિવાદેશું?
જડીબુટ્ટીતોઆસામેરહી : ‘સત્ય, શિવનેસુંદર’ ગોત!
મળ્યાઅનેમળનારાજન્મે... તસુ-તસુપણચડતોજા;
પાછોનહીંપડતો... જોગંદર! અંતરગોત... નિરંતરગોત!
[‘ઉદ્દેશ’ માસિક :૧૯૯૮]