સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/મારો સાહેબ

Revision as of 07:45, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકજખેતર, એકજખાતર, એકપવનનેપાણી એકજસૂરજ, એકજચંદર, સમઋતુઓનેમાણી; ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એકજખેતર, એકજખાતર, એકપવનનેપાણી
એકજસૂરજ, એકજચંદર, સમઋતુઓનેમાણી;
તોયગુલાબરાતોતોરો!
આડોલરિયોકેમગોરો?
સૂરજમુખીસાવસોનાનાંતાકેઆભછકેલાં,
રંગેકેમમાણેકસરીખાંજાસૂદકેમઝૂકેલાં?
આકરેણશેણેપીળી?
આગોરીકેમચમેલી?
ગુલાબગંધેશીળુંશીળું, ચંપોતીણુંમ્હેકે,
આમ્ર-મંજરીતીખુંમ્હોરે, બદરિખાટુંમ્હેકે;
આઘાસઘાસમાંનવલાં
કોણેગંધ-પૂંભડાંરોળ્યાં?
સિંધુથીઠેઠઆભ-અટારીગુપચુપચડયાં’તાંવારિ
ગાજ-વીજનીધમાલભારી! આજેઅજબસવારી!
કેમવારિખારાંખારાં
થઈગ્યાંમીઠીજલ-ધારા?
મેંવાવેલોએક્કેકદાણોલણ્યોમેંગાડેગાડે.
કણઓરુંનેમણનેપામું, કો’ અઢળકઉગાડે?
એતોસાહેબખરોકમાલી
મારોસાહેબખરોકમાલી
[‘નિશિગંધા’ પુસ્તક]