સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતનલાલ જોશી/ત્રણ ચીજ
મૌલાનાઅબુલકલામઆઝાદનામોંમાંથીએકવારવાતવાતમાંજનીકળીપડેલોઆ‘શેર’ એમનાતપોજ્જવલજીવનનાશબ્દબિંબજેવોછે : હાસિલેઉમરમસહસુખનબેશનેસ્ત, ખામબદમપુખ્તાશુદમસોખ્તમ્. જિંદગીભરમાંત્રણજચીજહાંસલથાયછે : પહેલાંહુંકાચોહતો, તેપછીપાક્યોઅનેપછીબળીનેખાકથયો. [‘ગાંધીમાર્ગ’ ત્રામાસિક]