સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણભાઈ નીલકંઠ/માધવબાગમાં સભા

Revision as of 10:09, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સભામંડપમાંલોકોખુરશીઓઅફાળતાહતા, અનેપાટલીઓપછાડતાહતા; તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          સભામંડપમાંલોકોખુરશીઓઅફાળતાહતા, અનેપાટલીઓપછાડતાહતા; તેદુંદુભિનાદરણમાંચઢવાતત્પરથયેલાઆર્યભટોનેપાનોચઢાવતોહતો. પાછળથીઆવ્યાજતાટોળાનાધક્કાથીઆગલીહારમાંઊભેલાલોકોખુરશીઓપરબેઠેલાલોકોપરતૂટીપડીતેમનેસ્થાનભ્રષ્ટકરતાહતા; તેવ્યૂહરચનાઆર્યસેનાનીસંગ્રામઆરંભકરવાનીઉત્સુકતાદર્શાવતીહતી. ભીડમાંકચરાઈજવાનીબીકથીઅનેસભાનાસર્વભાગનુંદર્શનકરવાનીઇચ્છાથીથાંભલાપરચઢીગયેલાલોકોએકહાથેપાઘડીઝાલીરહેલાહતા; તેયુદ્ધમાંઅદ્ભુતશૌર્યદર્શાવી, પ્રાણવિસર્જનકરનારનેવરવાવિમાનઝાલીઊભીરહેલીઅપ્સરાઓનીઉપમાપામતાહતા. આભીડમાંઅનેઘોંઘાટમાંસભાનાઅગ્રેસરનુંદર્શનકરવાનીકેભાષણમાંનોએકશબ્દપણસાંભળવાનીઆશામૂકીઓટલાનીચેઅમેઊભાહતા, એવામાંરામશંકરઅનેશિવશંકરઆવીપહોંચ્યા. તેકહેકે, “અહીંકેમઊભાછો? ચાલો, રસ્તોકરીશું.” તેમનીસાથેઅમેભીડમાંઘૂસ્યા. કેટલાકનેધક્કાલગાવ્યા, કેટલાકનાધક્કાખાધા, કેટલાકનેઅગાડીહડસેલ્યા, કેટલાકનેપછાડીહઠાવ્યા, કેટલાકનીવચ્ચેપેઠા. હુંઆધમાધમથીકંટાળીપાછાફરવાનુંકરતોહતો, પણતેમકરવુંએમુશ્કેલહતું. ભદ્રંભદ્રકહેકે, “આપણેધૈર્યરાખવુંજોઈએ. જો, સભામાંચારેતરફઆવોમહાભારતપ્રયત્નલોકોકરીરહ્યાછે, તેસિદ્ધકરેછેકેઆસંસારનોપંથસરલનથી.” રામશંકરકહે, “વાતોકરવારહેશોતોકચડાઈજશો, અગાડીવધો.” જેમતેમકરતાઅમેએકપાટલીઆગળઆવીપહોંચ્યા. પાટલીતોખીચોખીચભરાઈગયેલીહતી. તેનાઅઢેલવાનાકઠેરાપરપણલોકોઊભેલાહતા. તેમાંનાકેટલાકનેરામશંકરેઝાલીનીચેપાડ્યા. તેમનીજોડેસહેજયુદ્ધકરીનેઅમેપાટલીનાકઠેરાપરચઢીનેઊભા. ઊભારહીનેજોતાંસભામંડપનીસર્વરચનાનજરેપડી. સભાપતિનીબેઠકઆસપાસનીથોડીકજગાસિવાયબધેલોકોજગામેળવવાનાપ્રયાસમાંગૂંથાયેલાહતા. સદાવ્રતમાંખીચડીવહેંચાતીવખતનીગોસાંઈઓનીધમાચકડીપણઆનીઆગળશાંતઅનેનિયમસરહોયછે. સર્વસભાજનોઅગાડીઆવવાનાપ્રયત્નમાંમચેલાહતા. ભાષણસાંભળવાતેમનેઇચ્છાકેઆશાહોયતેમલાગતુંનહોતું. સાંજલગીમાંપણઅગાડીઆવીપહોંચાયતોબસ. એધીરજથીછેકપાછળનુંટોળુંપણમહેનતજારીરાખીરહ્યુંહતું. કેટલાકકહેકેસભાનુંકામશરૂથઈચૂક્યુંછે. કેટલાકકહેકેહજીશરૂથવાનુંછે. જેમનેઅગાડીઆવીપહોંચ્યાપછીપોતાનીજગાજાળવવાનોજપ્રયત્નકરવાનોહતો, તેઓટોળાનુંજોરનરમપડેત્યારેવિશ્રામલઈચિંતાદૂરકરવાવિવિધવાતોકરતાહતા. કોઈકહેકે, “આજનીસભામાંએવોઠરાવકરવાનોછેકેબ્રાહ્મણનેરૂપિયાથીઓછીદક્ષણાઆપવીનહિ.” કોઈકહેકે, “બધીરાંડીરાંડોનેપરણાવીદેવીએવોસરકારેકાયદોકર્યોછે, તેમાટેઅરજીકરવાનીછેકેસહુસહુનીનાતમાંજપરણે.” કોઈકહેકે, “એવીઅરજીકરવાનીછેકેગાયનોવધકરેતેનેમનુષ્યવધકરનારજેટલીસજાકરવી, કેમકેઅમારાધર્મપ્રમાણેગૌમાતામનુષ્યથીપણપવિત્રછે.” કોઈકહેકે, “નાતનામહાજનથવાનાકોનાહક્કછેતેનીતપાસકરવાએકકમિશનનીમવાનુંછે.” આઘેખુરશીઉપરબેઠેલાબેજણાનેરામશંકરેસલામકરીતેથીભદ્રંભદ્રેપૂછ્યું, “એકોણછે?” રામશંકરકહે, “પેલાઠીંગણાનેજાડાસરખાછેનેચારેતરફજુએછેતેઆઘોરખોદીઆનાભાઈબંધકુશલવપુશંકરઅનેતેમનીજોડેબેઠાછેતેતેમનાકાકાપ્રસન્નમનશંકર.” પાસેઊભેલોએકઆદમીબોલીઊઠ્યો, “એકુશલવપુનુંજનામલોકોએઘોરખોદીઓપાડેલુંછે. એનામપડીગયાંછેતેભુલાવવાએલોકોએઆબેબ્રાહ્મણોનેપૈસાઆપીએનામેપોતાનેઓળખાવવાનેરાખ્યાછે. પૈસાનીરચનાકરનારલોકોએવામાંયેપૈસાથીપોતાનુંકામસાધવામથેછે.” આખુલાસોશિવશંકરનેબહુગમ્યોહોયએમજણાયુંનહિ. કેમકેતેણેઆડાફરીનેકહ્યું, “સમાલીનેબોલજે.” પેલાએકહ્યુંકે, “જા, જા; સાળાહજામગોર, તુંશુંકરવાનોછે?” શિવશંકરેઉત્તરમાંમુક્કીબતાવી. પેલાએપ્રત્યુત્તરમાંમુક્કીલગાવી. આમસભ્યતાઆપ-લેકરતાંબન્નેનીચેખસીપડ્યા. કેટલાકબન્નેપક્ષનીમદદમાંશામિલથઈગયા. કેટલાકતેમનીખાલીપડેલીજગ્યાએચઢીગયા. હો-હોચાલતીહતીતેવામાંસભાનામધ્યભાગમાંતાળીઓપડવાલાગી. અમેપણતાળીઓપાડતાઊંચાથઈએતરફજોવાલાગ્યા. કોઈચકરીપાઘડીવાળોલાંબાહાથકરીમરાઠીમાંબોલતોહતો. તેશુંકહેછેતેપૂરુંસંભળાયુંનહિ. સંભળાયુંતેટલુંસમજાયુંનહિ. તેબેસીગયાપછીએકગુજરાતીબોલવાઊઠ્યો. બધેસંભળાયમાટેતેખુરશીપરઊભોથઈગયો. તેણેપાઘડીજરાવધારેવાંકીમૂકેલીહતી. મૂછનાઆંકડાચઢાવેલાહતા. કલપલગાવવોરહીગયોહશેત્યાંકોઈમૂછનાવાળસહેજધોળાજણાતાહતા. પાનથીહોઠલાલથયેલાહતા. બાંહ્યોચઢાવીતેણેબોલવામાંડ્યું : “ગૃહસ્થો! આજનીસભાશામાટેમળીછેતેઆપણીભાષામાંકહેવાનુંમાનમનેમળ્યુંછે. એમાનથીહુંઘણોમગરૂરથાઉંછું. એમાનકંઈજેવુંતેવુંનથી. આજકાલયુરોપનીભાષામાંબોલવુંએમોટુંમાનગણાયછે. પણહુંસમજુંછુંકેહુંકેવોગધેડો (હર્ષનાપોકાર) કેમેંયુરોપનુંનામપણસાંભળ્યું. હુંસમજુંછુંકેહુંકેવોઅભાગીઓકેમેંયુરોપનીચોપડીઓનોઅભ્યાસકર્યો. (તાળીઓ.) હુંસમજુંછુંકેહુંકેવોમૂરખોકેમેંયુરોપનીરીતભાતોજાણી. (હસાહસ.) માટેપ્રમુખસાહેબ, હુંઆપનોઉપકારમાનુંછુંકે, આપણીભાષામાંભાષણકરવાનુંમાનવંતુંકામમનેસોંપ્યુંછે. તેમાટેગૃહસ્થો, હુંતમનેમગરૂરીથીકહુંછુંકેમારાજેવાસાદાઆદમીનેઆવુંમાનવગરમાગ્યેમળ્યુંનહિહોતતોહુંતેલેતનહિ. હવેઆજનીસભામાંશુંકરવાનુંછેતેમારેતમનેકહેવુંજોઈએ. તમેસહુજાણોછોકેસુધારાવાળાઓલોકોનીગાળોખાયછેતોપણસુધારોકરવામથેછે. મારાજેવાઆબરૂદારમાણસોસુધારાવાળાનાસામાપક્ષમાંદાખલથઈબહુમાનપામેછે, તેપરથીસાફજણાશેકેસુધારાવાળાથવુંફાયદાકારકનથી. સુધારાવાળાનાઆગેવાનમલબારીછે, તેનેલોકોશુંકહેછેતેપરથીસાફજણાશેકેએકામમાંલોકપ્રિયથવાનુંનથી. તોપણતેસરકારનેઅરજીકરવામાગેછેકેબાળલગ્નઅટકાવવાનોકાયદોકરવો. આપણાધર્મશાસ્ત્રમાંબાળલગ્નકરવાનુંલખેલુંછે. એટલેતેમાટેહુંવધારેબોલવાનીજરૂરધારતોનથી. શુંઆપણેધર્મવિરુદ્ધજવું? શુંઆપણોધર્મચૂકવો? કદીનહિ, કદીનહિ. (તાળીઓ.) વળી, સરકારનેવચ્ચેનાખવાનીશીજરૂરછે? બાળલગ્નનોરિવાજશોખોટોછેકેસુધારોકરવાનીજરૂરપડે? અનેજરૂરપડેતોશુંઆપણેનહિકરીશકીએ? આપણેઆટલીબધીકેળવણીપામ્યાનેસરકારનીમદદલેવીપડે? આપણાબધારિવાજબહુલાભકારકછે. તેબતાવીઆપેછેકેઆપણાજેવાવિદ્વાન, આપણાજેવાડાહ્યા, આપણાજેવાહોશિયારબીજાકોઈનથી. તોપછીઆપણાજેવાલોકોનારિવાજખોટાકેમહોય? તેમાંસુધારોકરવાનીશીજરૂરહોય? પ્રમુખસાહેબછે, હુંછું, એવામોટામાણસોઆપણાલોકોનાઆગેવાનછે, તોપછીસરકારનેવચમાંનાખવાનીશીજરૂરછે? જુઓ, આપણેખાઈરહીનેકોગળાકરીમોંસાફકરીએછીએ : અંગ્રેજલોકતેમનથીકરતા. તેસાબિતકરેછેકેઆપણાબધારિવાજઅંગ્રેજલોકનારિવાજકરતાંઘણાજસારાછે. માટેસરકારનેઅરજીકરવીજોઈએકેઆબાબતમાંકાયદોનકરે. બીજાબોલનારાછે, માટેહુંવધારેવખતરોકતોનથી.” (પાંચમિનિટલગીતાળીઓચાલીરહી.) ટેકોઆપવાનેએકબીજાગૃહસ્થઊઠ્યા. તેમણેકહ્યું, “સરકારનેઅરજીશામાટેકરવીજોઈએ, એબહુછટાથીકહેવામાંઆવ્યુંછે, અનેઘણીહુશિયારીથીસાબિતકરવામાંઆવ્યુંછે, માટેમારેવધારેકહેવાનીજરૂરનથી. કેટલાકઅંગ્રેજોપણઆપણારિવાજવખાણેછે, તેથીસાબિતથાયછેકેઆપણારિવાજઘણાજસારાછે. દુનિયામાંએવાકોઈનાનથી. તોપછીસુધારોશુંકામકરવોજોઈએ? સરકારનેશુંકામવચમાંનાખવીજોઈએ? આપણારિવાજનીસરકારનેશીખબરપડે? પરદેશીલોકોનેઆપણારિવાજમાંહાથઘાલવાદઈશકાયનહિ. તેમનાહેતુગમેતેટલાસારાહોયતોપણઆપણીરૂઢિઓકેવીસારીછેતેતેઓનસમજે. માટેહુંઆદરખાસ્તનેટેકોઆપુંછું.” એમનાબેસીગયાપછીકુશલવપુશંકરબોલવાઊભાથયા. તેમનેઊભાથયેલાજોઈનેલોકોએતાળીઓપાડવામાંડી. ‘ઘોરખોદીઓ’, ‘બાઘો’, ‘શાસ્ત્રીમહારાજ’ એવાંવિવિધનામેલોકોતેમનેબોલાવવાલાગ્યા. પ્રમુખેતાળીઓપાડીલોકોનેશાંતથવાકહ્યું. ટેબલપરલાકડીઠોકી, ઊભાથઈમૂગાથવાહાથેનિશાનીકરી. કેટલીકવારેઆગલીહારવાળાશાંતથયાત્યારેપાછલીહારલગીતાળીઓજઈપહોંચીહતી. ત્યાંનાલોકોશુંચાલેછે, તેજાણ્યાવિનાતાળીઓપાડવાલાગ્યા. કંઈકશમ્યાપછીપ્રમુખેકુશલવપુશંકરનેભાષણશરૂકરવાનુંકહ્યું. લોકોનાઆવકારથીતેબેબાકળાથઈગયાહતા. પણકંઈજાણતાજનહોય, એમસ્વસ્થરહેવાપ્રયત્નકરતાહતા. ચારેતરફનજરફેરવી, મારોગભરાટકોઈજોતુંનથી, એમમનથીમાનીલઈતેમણેબોલવુંશરૂકર્યું : “શ્રીવેત્રાસનાધિકારિન્તથાશ્રીસભામિલિતશ્રોતૃજના :આપણોવેદધર્મશ્રેષ્ઠછે, કારણકેવેદઈશ્વરપ્રણીતછે. પૂછશોકેશાપ્રમાણથીઈશ્વરપ્રણીતછે? તોશુંબાલકછો? બાલકોજએવાંપ્રમાણમાગેછે. વેદાધ્યયનનેઅભાવેબ્રહ્મેપોતાનોપરિમાણવેદમયકર્યોતેથી. કારણકેવેદઅનાદિછે. શબ્દનિત્યછે. ઈશ્વરપ્રણીતપ્રમાણજન્યનિત્યત્વઇતરદેશશાસ્ત્રકારાસિદ્ધત્વથી. માટેસુધારોઅનિષ્ટછે. વેદવિરુદ્ધતેથી. વેદવિરુદ્ધત્વહોયત્યાંત્યાંઅનિષ્ટત્વવ્યાપકછે, તેમાટે. જેમચાર્વાકાદિમાં. ઇતિસિદ્ધમ્.” આમઅજય્યશાસ્ત્રીયપ્રમાણથીઆર્યપક્ષસિદ્ધકરીસર્વજનોનેન્યાયબલથીવિસ્મયપમાડીઅનેવિરોધીઓનેસર્વકાલમાટેનિરુત્તરકરીનાખીકુશલવપુશંકરબેસીગયા. આપરાક્રમથીએમનાકાકાનાગંભીરમુખપરપણમગરૂરીતથાહર્ષપ્રસરીરહ્યાં. સભામાંહર્ષનાદગાજીરહ્યો. સુધારાવાળાનાંમોંફિક્કાંપડીગયાં. સર્વાનુમતેદરખાસ્તમંજૂરથઈ. પછીસરકારમાંમોકલવાનીઅરજીવાંચવામાંઆવી. તેઅરજીનેટેકોઆપવાશંભુપુરાણીનાભાણેજવલ્લભરામઊઠ્યા, અનેબોલ્યા : “આજકાલસુધારાનાનામેપાષંડવાદચાલેછે. આપણાઆર્યશાસ્ત્રમાંશુંનથીકેપાશ્ચાત્યસુધારોઆણવાનીઅગત્યહોય! આપણાંશાસ્ત્રોજોયાવિનાજસુધારાવાળાએવાખાલીબકબકાટકરેછે. તેઓપૂછેછેકેઆગગાડી, તાર, સાંચાકામ, એવુંક્યાંઆપણાશાસ્ત્રકારોનેખબરહતું? આકેવુંમોટુંઅજ્ઞાનછે! યુરોપીભાષાંતરકારોઅનેયુરોપીયકોષલેખકોનાઅર્થપ્રમાણેતોશાસ્ત્રમાંથીએવીવાતોનહિજડે. પણતેમનેશાસ્ત્રનારહસ્યનીશીખબરહોય? એવુંશુંછેકેજેયોગ્યઅર્થકરતાંશાસ્ત્રમાંથીનજડે? આપણાશાસ્ત્રકારોનેત્રિકાળનુંજ્ઞાનહતું, માટેતેમનાજાણવામાંકંઈનઆવ્યુંહોય, એમહોયજનહિ. શાસ્ત્રનાખરાઅર્થનસમજતાંસુધારાવાળાતેનેવહેમવહેમકહેછે. જુઓ, બ્રાહ્મણથીજનોઈવિનાબોલાયનહિ, એનેએલોકોવહેમકહેછે. પણશાસ્ત્રકહેછે, ગાયત્રીમંત્રનાધ્વનિથીજનોઈનાતાંતણાફૂલેછે; નેતેમાંવિવિધજાળાંબંધાયછે. તેથીતેમાંપ્રાણવાયુરહીશકેછે. એપ્રાણવાયુશરીરનીસ્વેદાદિઅશુદ્ધિનેસૂકવીનાખીઆવરણબનીઆકાશમાંભમતાભૂતદેહોનાશરીરનેસ્પર્શથવાદેતોનથી. જનોઈવિનાશબ્દોચ્ચારથાયતોતેધ્વનિપ્રાણવાયુનુંઆવરણખસેડીનાખે, ભૂતોનેસ્પર્શકરવાનોલાગઆપેઅનેતેઓમનુષ્યનુંચિત્તભ્રમિતકરીનાખે. તોશુંઆશાસ્ત્રાજ્ઞાવહેમછે? મોન્ટગુફર, સિકાવગેરેયુરોપનાજગતપ્રસિદ્ધવિદ્વાનોએઆવાતકબૂલકરેલીછે. મેંહજારોવારપ્રયોગકરીએઅજમાયશથીસિદ્ધકરેલુંછે. સુધારાવાળાઆપણાઆર્યશાસ્ત્રોનાંઆરહસ્યજાણતાનથીઅનેપાશ્ચાત્યયાંત્રિકયુક્તિઓનામોહમાંગૂંથાયાજાયછે. પાશ્ચાત્યપદાર્થવિજ્ઞાન, યંત્રો, વીજળીનોપ્રયોગ, એસર્વમાયાનીવિવૃદ્ધિકરેછે, ભ્રાંતિનેપુષ્ટિઆપેછે, બ્રહ્મજ્ઞાનથીવિમુખકરેછે. આપણાશાસ્ત્રકારોએઆવુંપદાર્થવિજ્ઞાનમેળવવાયોગ્યધાર્યુંનહિ, એજસિદ્ધકરેછેકેતેમણેમાયાનીઅવગણનાકરીછે, ચૈતન્યનેજશ્રેષ્ઠગણ્યુંછે. પાશ્ચાત્યમાયાવાદનામોહથીસુધારોથયોછે. પાશ્ચાત્યઅંશોથીઆપણોઆર્યદેશઆજલગીઅસ્પૃષ્ટરહ્યોછે, તોહવેશુંકામતેથીઆપણાદેશનેદૂષિતકરવો? પાશ્ચાત્યસુધારાનાઅંશોશુંકામઆપણાદેશમાંદાખલકરવા? હુંરાજકીયસુધારાવિશેઆનથીકહેતો. પાશ્ચાત્યરિવાજોઆપણાંશાસ્ત્રોનેઆધારેનથી. તેઘણાજઅનિષ્ટછે. આપણાદેશનેએરિવાજોઅધમકરશે. આપણાદેશમાંનુંતોસર્વશ્રેષ્ઠજ. જેતેથીજુદુંતેતોતેથીઊતરતુંજ, અધમજ, એદેખીતુંછે. માટેસિદ્ધથાયછેકેઆપણેસુધારાકરવાનજોઈએ. પાશ્ચાત્યરાજકર્તાનેઆપણાગૃહસંસારમાંપાડીતેમનાઅંશદાખલકરવાદેવાનજોઈએ. માટેઆઅરજીમોકલવાનીઆવશ્યકતાસિદ્ધથાયછે.” આભાષણકર્તાનાબેસીગયાપછી, એકશાસ્ત્રીમહારાજેઊભાથઈકહ્યું : “આસભાનીવ્યવસ્થાઘણીજઅનિયમિતરીતેચાલેછે. પ્રથમવ્યાકરણનાપ્રશ્નોનોવિવાદથવોજોઈએ. હુંએકપ્રયોગઆપુંતેજેનામાંપાણીહોયતેસિદ્ધકરે.” એકબીજાશાસ્ત્રીએઊભાથઈકહ્યું, “એવોગર્વનકરવોજોઈએ. આસભામાંઘણાવિદ્વાનશાસ્ત્રીછે.” પ્રથમબોલનારશાસ્ત્રીએઉત્તરદીધો, “એવામૂર્ખોનેશાસ્ત્રીનીપદવીઘટતીનથી.” પ્રમુખેબન્નેશાસ્ત્રીઓનેબેસાડીદીધા. તરતબીજાપાંચ-છવક્તાઓઊભાથઈસાથેબોલવાલાગ્યા, દરેકનાપક્ષકારસામાનેબેસાડીદેવાતાળીઓપાડવાલાગ્યા. ‘બેસીજાઓ’, ‘ચલાઓ’, ‘એકપછીએક’, એવીબૂમોપડીરહી. સભામાંઘોંઘાટથઈરહ્યો. કંઈકશમ્યાપછીએકજણનેબોલવાદીધો. તેણેહાથલાંબાકરીકહ્યું : “ગૃહસ્થો! આવાસારાઅનેવખાણવાલાયકકામનેમદદનીશથવાએકઠાથયેલાતમોસહુનીસામેમનેઊભેલોજોઈહુંપોતાનેનસીબવાનગણીઅભિનંદનઆપ્યાવિનામદદકરીશકતોનથી. હુંન્યુસપેપરનોઅધિપતિછું. તેહોદ્દાનારાખનારતરીકેમેંઘણીવારસુધારાનીહિલચાલપરટીકાકરેલીછે. તેમાંમેંબતાવીઆપ્યુંછેકે, જોકેસુધારાવાળાઓએએકેપથ્થરફેરવવોબાકીરાખ્યોનથી, તોપણહજુલગીતેઓનીટીક્કીલાગીનથી. તેજબતાવીઆપેછેકેસુધારાનીઅગત્યતાસાબિતથયેલીબિનાનથી. એપણએકસવાલછેકેસુધારોચહાવાલાયકછે? આપણામાંલડવાનુંઐક્યત્વપણુંહોય, આપણામાંસારાંસારાંબધાંકામનીસામેથવાનોજુસ્સોહોય, આપણામાંઅજ્ઞાનછતાંમોટાલોકોતરફતોછડાઈહોય, આપણામાંલોકપ્રિયતાએકઠીકરવાનીખપતીહિકમતહોય, તોપછીગાંભીર્યવિચારનીશીખોટછે? વિદ્વાનતાનીશીજરૂરછે? સુધારાનીશીમાગવાલાયકતાછે? કંઈજનહિ, અરે! હુંપગઠોકીનેકહુંછુંકેકંઈજનહિ. વળીઆપણોઅનુક્રમલીટીઓપરકરવો, તેબાબતમાંપારસીઓનેઅનેઇંગ્રેજોનેશુંકામનાકમૂકવાદેવા..?’ એવામાંએકચકરીપાઘડીવાળોઊભોથઈબોલ્યો, “પણલોકોઅઘરણીનીનાતોનથીકરતાતેનુંકેમ?” પ્રમુખેતેનેબેસાડીદઈ, ભાષણકર્તાનેઅગાડીચલાવવાકહ્યું. તેબોલ્યા : “આસ્વદેશાભિમાનીબંધુએઇશારોકર્યોછે, તેવાઆપણાદેશનામહાનકલ્યાણનામહાભારતઅગત્યનાધર્મસંબંધીસવાલોમાંપરદેશજન-નિવાસીઓશીરીતેઆરપારજઈશકે! આપણાંકામસમજવાનેઆપણેઅશક્યથતાજણાઈએઅનેપરકીયમુલકનાદેશીઓપોતાનુંકહેણચલાવવામાં, પોતાનારિવાજોનેમજબૂતપગલુંભરાવવામાંફતેહપામે, એકેવોદાર્શનિકનાટકછે? આજકાલનાસુધારાવાળાઓએઆર્યલોકોનેઅણગમતીવાતોકહેવાનુંહાથમાંલીધુંછે. તેઓકહેછેકેપાશ્ચાત્યરિવાજોદાખલકરવાલાયકનહોય, તેશાસ્ત્રમાંક્યાંપાર્લામેન્ટનીહાકહીછે? આમોટીભૂલમાંપડવાબરાબરછે. લોકોનારિવાજોનેઅનેરાજચલાવવાનીપદ્ધતિનેકશોસંબંધગણવોએમહાભૂલપરચાલીજવાથીબનેછે. દેશનીવૃદ્ધિઅગાડીચલાવવામાંવિચારફેરવવાનીકશીજરૂરનથી. મારોજદાખલોધ્યાનમાંલેવાનેઘટતોછે. બેવરસપરહુંકંપોઝિટરહતો. તેપહેલાંછમહિનાપરહુંઅંગ્રેજીત્રીજીચોપડીમાંમોનિટરહતો. તેછતાંઆજેહુંએકએડિટરથઈપડ્યોછું. ગ્રેજ્યુએટોમારીખુશામતકરવાઆવેછે. પૈસાદારલોકોમનેમદદમાંલેછે. મારેજ્ઞાનમેળવેલાહોવાનીજરૂરપડીનથી. મારેનહિસમજાયએવાવિષયોનોઅભ્યાસકરવાનીફરજઆવીપડીનથી. તેછતાંઅર્થશાસ્ત્ર, રાજ્યનીતિ, સાહિત્ય, સંસારસ્થિતિવગેરેબાબતોપરહુંબેધડકચર્ચાકર્યેજાઉંછું. ગમેતેબાબતનીમાહિતીમેળવ્યાવિનાતેવિશેમતજાહેરમાંમૂકતાંમનેઆંચકોખાવોપડતોનથી. પણજુસ્સાનીજરૂરછે. ઊંચુંનીચુંજોવાનીજરૂરનથી. સારું-ખોટુંજોવાનીજરૂરનથી, પણતેપરહુમલોકરવાનીજરૂરછે. એડિટરનાહુન્નરથીઅજાણ્યાલોકોઆનેઉદ્ધતાઈકહેછે. હુંએનેહિંમતકહુંછું. એવીજુસ્સાવાળીહિંમતહોય, તોપછીરાજકીયહક્કોમેળવવામાંવિચારનીવૃદ્ધિરમતમાંલાવવાનીશીજરૂરછે? તોપછીસુધારાનાઅમલનેકામનુંખેતરજનથી. તેલાવવોજોઈતોછેનહિ.” દરેકભાષણકર્તાભાષણપૂરુંકરીરહેએટલેભદ્રંભદ્રબોલવાનોઆરંભકરવાજતાહતા, પણબીજોકોઈઊઠીબોલવામાંડેએટલેરહીજતા. એકપછીએકભાષણોથયાંજતાંહતાં. વચમાંકોઈવખતમતલેવાતાહતા, પણતેવખતેએટલોઘોંઘાટથતોકેઘણીવારશામાટેમતલેવાયછેતેસંભળાતુંનહિ. ભદ્રંભદ્રેનિશ્ચયકર્યોકે, ગમેતેમકરીભાષણકરવુંતોખરું. એકવારમતલેવાઈરહ્યાપછી‘હરહરમહાદેવ’ કરીખૂબજોરથીબૂમોપાડી, બધાનુંધ્યાનપોતાનીતરફખેંચીબોલવામાંડ્યું : “શ્રીપ્રમુખદેવઅનેશ્રીયુતઆર્યજનો! આમંગલસમયેશ્રીગણપતિગજાનનનેનમસ્કારકરો. શ્રીશંકરનાપાદયુગ્મનુંસ્મરણકરો. શ્રીવિષ્ણુનીકૃપાનીયાચનાકરો. શ્રીસરસ્વતીનુંઆવાહનકરો. શ્રીઅંબિકાનેભજો. શ્રીલક્ષ્મીનેપ્રસન્નકરો. શ્રીસૂર્યદેવનુંસાન્નિધ્યલક્ષમાંલ્યો. શ્રીવાસુદેવનોપ્રભાવઇચ્છો. શ્રીઅગ્નિદેવનીસહાયતામાગો. શ્રીવરુણદેવનેસંદેશોમોકલો. શ્રીરામકૃષ્ણાદિઅવતારોને, શ્રીવેદમૂર્તિને, શ્રીઇન્દ્રદેવોને, શ્રીગંધર્વોને, શ્રીકિન્નરોને, શ્રીગ્રહોને, શ્રીનક્ષત્રોને, શ્રીતારકોને, શ્રીપૃથ્વીમાતાને, શ્રીઆર્યભૂમિને, શ્રીસનાતનધર્મને, શ્રીકાશીને, શ્રીપ્રયાગને, શ્રીમથુરાને, શ્રીજગન્નાથને, શ્રીદ્વારિકાને, શ્રીરામેશ્વરને, શ્રીતીર્થસમૂહને, શ્રીગંગાને, શ્રીસમુદ્રનેપ્રીતિથીપૂજો. જય! જય! જય! જય! જય! અહા! ધન્યતમને, ધન્યમને! ધન્યઆકાશને! ધન્યપાતાલને! કીર્તિમંતથઈછેઆજઆર્યસેના, રણમાંરગદોળ્યોછેશત્રુનાધ્વજદંડને. સંહારકર્યોછેસકલઅરિકટકનો. સનાતનધર્મસિદ્ધથયોછે, આર્યધર્મઆગળથયોછે. વેદધર્મપૃથ્વીમાંપ્રસર્યોછે. આપણીરૂઢિઓવિશ્વમાંસર્વથીઉત્તમઠરીછે. ઉત્તમતાનુંઆપણુંઅભિમાનઆપણેક્યાંસમાવવું, એકઠિનપ્રશ્નથઈપડ્યોછે. બ્રહ્માંડતેમાટેપર્યાપ્તનથી. આત્માતેમાટેસાધનનથી. કાલતેમાટેદીર્ઘનથી. અહો! જેદેશમાંઆજનીસમસ્તમંડળીજેવાદેવાંશીપુરુષોછેત્યાં‘સુધારો’ એશબ્દનેઅવકાશશોછે? ન્યૂનશુંછેકેઅંશમાત્રપણસુધારવોપડે? જ્ઞાનનીઅવધિઆદેશમાંઆવીરહી, તોપછીવધારેજ્ઞાનપ્રાપ્તિકરવાનુંસંભવેશીરીતે! મનુષ્યજાતિમાંભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાંજેટલાજ્ઞાનનીશક્તિછે, તેટલુંજ્ઞાનવેદકાળથીઆપણાત્રિકાળજ્ઞાનીપૂર્વજોપામીચૂક્યાછે. બીજાદેશમાંકાળક્રમેજ્ઞાનવધતુંજાયછે; પણઆપણાઆર્યદેશમાંતેમનથી, કેમકેયોગદ્વારાઆપણનેકંઈઅજ્ઞાતછેજનહિ. તોપછીપાશ્ચાત્યરિવાજોઆપણનેશાકામનાછે? અેસત્યછે, રાજકીયરિવાજોસ્વીકારવામાંઆવાતભૂલીજવાનીછે, પણતેવિનાઆપણનેનવીનવિચારજોઈતાનથી. સુધારાવાળાબાળલગ્નઅટકાવવામાગેછે. પણ, મોટીવયનાંલગ્નપાશ્ચાત્યપ્રમાણોનેઆધારેહોયતોતેઅનિષ્ટછે. દુષ્ટઆપણેવર્જ્યછે. પાશ્ચાત્યપ્રમાણોનેઆધારેનહોય, તોતેઆપણાંશાસ્ત્રોમાંછેજતેમાટેતેઇષ્ટછે. અનેઆપણાંશાસ્ત્રોનીઉત્તમતાસિદ્ધકરેછે. એકેરીતેશાસ્ત્રબહારજવાનીજરૂરનથી. માટેસુધારોઅનિષ્ટથાયછે, એસિદ્ધથાયછે. ‘સુધારો’ એશબ્દથીહુંત્રાસપામુંછું. આખોદેશત્રાસપામેછે. આખીપૃથ્વીત્રાસપામેછે. મનુષ્યત્રાસપામેછે, દેવત્રાસપામેછે, દાનવત્રાસપામેછે, પશુઓત્રાસપામેછે, પક્ષીઓત્રાસપામેછે, વનસ્પતિઓત્રાસપામેછે. એત્રાસનોસંહારકરવાઆજઆર્યસેનાસજ્જથઈછે. ભટોએઅદ્ભુતપરાક્રમદર્શાવ્યાંછે. પ્રત્યેકવીરપોતાનાકૌશલથીપ્રસન્નથયોછે. પ્રત્યેકપોતાનીપ્રશંસાનાઉપાયશોધેછે. તેપ્રશંસાનેતેપ્રત્યેકપાત્રછે. આપણાઆર્યલોકોનીસ્તુતિથીકોનેલાભનથાય? કોનેલોકપ્રિયતાનમળે? લોકોઅજ્ઞાનછેતેથીસ્તુતિકરીતેમનેપ્રસન્નકરવાજોઈએ, તેમાંજઆપણુંહિતછે. લોકોસત્યધર્મસમજતાનથી. તેઓજેધર્મહાલપાળેછેતેનીપ્રશંસાકરવીજોઈએકેસત્યધર્મપરતેમનીપ્રીતિથાય, સત્યધર્મતેઆપણોવેદધર્મ. આસભામાંબિરાજમાનથયેલોઅનેનહિથયેલોપ્રત્યેકઆર્યએકઅખંડિતધર્મ, ભેદરહિતએકજવેદધર્મ, અક્ષરશ : ચારવેદમાંનોધર્મપાળેછેતેજસિદ્ધકરેછેકે, આપણોધર્મસનાતનછે, સત્યછે. એસનાતનધર્મમાંથીજઆપણીસર્વઅનુપમરૂઢિઓઉદ્ભવીછે. અહા! કેવીઉદારછેએરૂઢિઓ! એજરૂઢિઓએબ્રાહ્મણનેશ્રેષ્ઠકરી, બીજાસર્વનેઅધમ, અજ્ઞાન, અધિકારરહિત, પરવશ, અનક્ષરકરીનાખ્યાછે. બ્રાહ્મણનેરૂઢિનોલાભવિદિતછે, એટલુંજનહિપણરૂઢિનેબ્રાહ્મણનોલાભવિદિતછે. એજરૂઢિઓએમાત્રક્ષત્રિયનેયુદ્ધમાંજનારકરીપૂર્વકાળનાયવનોનાઉત્પાતસામેવિગ્રહકરીદેશરક્ષણકરવાજતાંઅન્યજાતિઓનેઅટકાવી, તેસર્વનાપ્રાણનુંરક્ષણકર્યું. રૂઢિનેક્ષત્રિયનુંહિતવિદિતહતુંઅનેરૂઢિએપક્ષપાતીથતાંયવનોનુંઅહિતથવાનદીધું, એજરૂઢિએવૈશ્યનેવ્યાપારત્રસ્તકરીપછીતેનેપરદેશમાંવ્યાપારનેમિષેદ્રવ્યનાખીદેવાજતાંઅટકાવી, તેનાવ્યાપારનેઉત્તેજિતકર્યો. રૂઢિએવૈશ્યનુંહિતસાચવ્યું, સમુદ્રગમનનિષિદ્ધકર્યું, અનેદેશનેપણઅનંતકાલસુધીનોલાભકર્યો. એજરૂઢિઓએશૂદ્રનેઅમુકધંધાવંશપરંપરાસોંપીલાભાલાભપ્રમાણેસમયેસમયેધંધાબદલવાનામોહમાંથીમુક્તકર્યા-શૂદ્રોનેધનસંચયમાંનિ :સ્પૃહીકર્યા, અનેઅર્થશાસ્ત્રનોનિયમસ્થાપિતકર્યો. રૂઢિનાગુણગાવાવાણીસમર્થનથી, જગતનીભાષાઓમાંતેમાટેજોઈતાશબ્દનથી, મનુષ્યનીબુદ્ધિમાંતેસમજવાનીશક્તિનથી, ત્યારેઆપણીઆર્યરીતિકેવીઉત્તમ! ભીતિકેવીઉત્તમ! પ્રીતિકેવીઉત્તમ! નીતિકેવીઉત્તમ! જેમણેઆરીતિ, આભીતિ, આપ્રીતિ, આનીતિનીરૂઢિઓસ્થાપીતેમણેકેવોદીર્ઘવિચારકરીતેસ્થાપીહશે!…” એવામાંએકસ્થળેશ્રોતાજનોમાંમારામારીથવાથી, બધાલોકોતેજોવાઊઠ્યા. અમારીપાટલીપરનામાણસોનીચેઊતરીઅગાડીવધ્યા, કઠેરાપરઊભેલાનાએકતરફનાભારથીપાટલીએકાએકઊલળીપડી. ઊભેલાબધાગબડીપડ્યા. ભદ્રંભદ્રનીપાઘડીસૂર્યદેવનુંદર્શનકરવાઆકાશભણીઊડીપછીપૃથ્વીમાતાતરફનીચેવળી. ભદ્રંભદ્રપણતેજદિશામાંપ્રથમપગઊંચાકરી, અધ્ધરચક્કરફરીજમીનભણીવળીનીચેઆવ્યા. તેમનીઉપરબીજાપડ્યા. ઊભેલાપડીજવાલાગ્યા. પડીગયેલાઊભાથવાલાગ્યા. મારીપણએજવલેથઈ. કચરાયેલાબૂમોપાડવાલાગ્યા. નહિકચરાયેલાતાળીઓપાડવાલાગ્યા. પાસેનાહસવાલાગ્યા, આઘેનાધસવાલાગ્યા. ભીડવધીનેનીચેપડેલાનેઊભાથવુંવધારેમુશ્કેલથવાલાગ્યું. ભદ્રંભદ્રનીગતિપરવશથઈ. જીવનાશાભંગોન્મુખથઈ, પણએવામાંશિવશંકરેઆવીકેટલાકનેલાતલગાવી, આઘાખેંચીકાઢ્યા. રામશંકરેપડ્યાપડ્યાકેટલાકનેબચકાંભરીબૂમોપાડતાંઅનેમહામહેનતેછૂટવામથતાંઉઠાડ્યા. મનેસહેજઅનેભદ્રંભદ્રનેવધારેવાગ્યુંહતુંતેથીઅમનેઘેરલઈગયા. છૂંદાઈજવાનીબીકસમૂળગીગયાપછીભદ્રંભદ્રમાંહિંમતઆવી. આશ્વાસનથીઅનેઉપચારથીકંઈકતાજાથયાપછીતેમણેકહ્યું, “હુંલેશમાત્રગભરાયોનથી. રણમાંઘવાયેલાયોદ્ધાવ્રણમાટેશોકકરતાનથી. પરાક્રમનાંચિહ્નગણીતેમાટેઅભિમાનકરેછે. આર્યસેનાનાનાયકથઈસંગ્રામમાંઅદ્ભુતશૌર્યદર્શાવતાં, હુંદુષ્ટશત્રુનાછલથીઅશ્વભ્રષ્ટથયોછુંપણતેથીપરાજયપામ્યોનથી. સેનાનોજયથયોછે. આર્યધર્મનોજયથયોછે. રૂઢિદેવીનીકીર્તિપ્રકટિત્ાથઈછે.” [‘ભદ્રંભદ્ર’ પુસ્તક]