સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/સિંહની પરોણાગત

Revision as of 10:27, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> રીંછએકલુંફરવાચાલ્યું, હાથમાંલીધીસોટી; સામેરાણાસિંહમળ્યારે, આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રીંછએકલુંફરવાચાલ્યું, હાથમાંલીધીસોટી;
સામેરાણાસિંહમળ્યારે, આફતઆવીમોટી.
ઝૂકીઝૂકીભરીસલામો, બોલ્યુંમીઠાંવેણ :
“મારેઘેરપધારો, રાણા! રાખોમારુંકહેણ.
હાડચામડાંબહુબહુચૂંથ્યાં, ચાખોજીમધમીઠું;
નોતરુંદેવાખોળુંતમને, આજેમુખડુંદીઠું!”
રીંછજાયછેઆગળ, એનાપગધબધબ,
સિંહજાયછેપાછળ, એનીજીભલબલબ.
“ઘરઆમારું, જમોસુખેથી, મધનીલૂમેલૂમ.”
ખાવાજાતાંરાણાજીએપાડીબૂમેબૂમ!
મધપૂડાનુંવનહતુંએ, નહીંમાખોનોપાર;
બટકુંપૂડોખાવાજાતાંવળગીલારોલાર!
આંખે, મોઢે, જીભે, હોઠેડંખઘણેરાલાગ્યા;
“ખાધોબાપરે!” કરતાંત્યાંથીવનરાજાતોભાગ્યા.
રીંછએકલુંફરવાચાલ્યું, હાથમાંલીધીસોટી;
સામેરાણાસિંહમળ્યા’તા, આફતટાળીમોટી!