ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકૃતકાવ્ય

Revision as of 12:46, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકૃત કાવ્ય (Altar poem)'''</span> : આકૃત કાવ્યમાં પંક્તિઓને કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આકૃત કાવ્ય (Altar poem) : આકૃત કાવ્યમાં પંક્તિઓને કે કડીઓને એ રીતે ગોઠવી હોય કે પાના પર એક પ્રકારની તરેહ ઊભી થાય અને આ તરેહ કાવ્યવિષયનો આકાર ધારણ કરે. ચં.ટો.