ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરનિર્ભર

Revision as of 09:38, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આંતરનિર્ભર (Hermetic)'''</span> : જગતનું અનુકરણ કરતી બાહ્યનિર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આંતરનિર્ભર (Hermetic) : જગતનું અનુકરણ કરતી બાહ્યનિર્ભર પારદર્શી ઓર્ફિક (Orphic) કવિતાની સામેની આ ગૂઢ પ્રતીકોનો વિનિયોગ કરતી આંતરનિર્ભર અપારદર્શી દુર્બોધ કવિતા. ખાસ તો, પ્રતીકવાદી ફ્રેન્ચ કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ચં.ટો