ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરસંકેત અનુવાદ
Revision as of 09:49, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આંતરસંકેત અનુવાદ (Intersemiotic translation)'''</span> : શાબ્દિક સંકેતો...")
આંતરસંકેત અનુવાદ (Intersemiotic translation) : શાબ્દિક સંકેતોને અશાબ્દિક સંકેતોમાં મૂકવામાં આવે એને આંતરસંકેત અનુવાદ તરીકે ઓળખવામાં આવે છે. જેમકે કવિતાનું ચિત્રમાં રૂપાન્તર.
ચં.ટો.