ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કિસ્સો

Revision as of 06:58, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">કસ્સો (Anecdote) : કિસ્સો (Anecdote) : વ્યક્તિ કે પ્રસંગ અંગેનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કસ્સો (Anecdote) : કિસ્સો (Anecdote) : વ્યક્તિ કે પ્રસંગ અંગેનો ટૂકો અંહેવાલ કે એે ની વાર્તા. કિસ્સાની અસરકારકતા મહત્ત્વની છે. સાહિત્યકારો અંગેના કિસ્સાઓ વિશેષ રસનો વિષય બને છે. ‘ધી ઓક્સફર્ડ બૂક ઓવ ક્સફર્ડ લિટરી એનિકડોટ્સ’ પ્રચલિત.છે ચં.ટો.