ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૃત્રિમ શૈલી,

Revision as of 15:38, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃત્રિમ શૈલી, શબ્દાડંબર (Euphuism) : પ્રાસાનુપ્રાસ, વર્ણનાદો અને અલંકારખચિત કૃતક અત્યંત શબ્દાડંબરપૂર્ણ શૈલી. જેમકે કલાપીનો ‘કાશ્મીરનો પ્રવાસ’. ચં.ટો.