સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ઉદધિને

Revision as of 09:43, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મને, ઉદધિ! માનછે—પૃથિવિઆખીવીંટીવળી અગાધ, ગરજ્યાકરેતુંઅવિરામક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મને, ઉદધિ! માનછે—પૃથિવિઆખીવીંટીવળી
અગાધ, ગરજ્યાકરેતુંઅવિરામકોઘોષણા!...
વસ્યાંતુજનિવાસથીકંઈઊચેશુંએગર્વથી
કદીતુંપરઆક્રમેજગતનાંબીજાંભૂતતો,
બધીખળભળાવીનાખીદુનિયામહાગરજને
ગિરિગિરિસમાતરંગઉપરેતરંગોતણાં
ભયંકરઉછાળીલશ્કર, ટકીનિજસ્થાનરહે!
મનેસુબહુમાનએનું. પણસ્નિગ્ધઆશ્ચર્યકે
—સદાવિહસતોમહાનશશિસૂર્યનેતારલા—
અતિહલકીનાનીશીફરતીનાવડીનીયતું
ધરેવિરલસૌકુમાર્યથકીસ્પર્શરેખાઉરે!