સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાવજી પટેલ/ખેતર વચ્ચે
તગતગ્યાં
બેદૂધભર્યાંડૂંડાંલચેલાંસાવપાસે!
રોમપરએકાંતસરકેસીમનું.
હુંશુંકરું?
ચોપાસએનીછોડથઈઊગીઊઠું,
પંખીબનીને
આલીલુંછમલ્હેરતુંઆકાશ
પાંખોમાંભરીઊડું?
સૂકાંપડેલાંતૃણમાંરસથઈસરું?
રેશુંકરું?
આંહીંથીભાગીજઉંહુંક્યાંક,
પણતેજાઉંક્યાં?
મારાભણીવાલોળનોવેલોસરીઆવે!
વેલોનહીં — એતો
પવન-તડકોઅનેમાટીબધુંભેગુંથઈનેવેગથી —
[‘અંગત’ પુસ્તક :૧૯૭૧]