ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિંતનાત્મક સાહિત્ય

Revision as of 14:14, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચિંતનાત્મક સાહિત્ય(Contemplative Literature) : મુખ્યત્વે લલિતેતર નિબંધસાહિત્યના એક પ્રકાર તરીકે ચિંતનાત્મક સાહિત્ય લખાય છે. નવલકથા, વાર્તા જેવાં સ્વરૂપોમાં પણ ચિંતનના ભારવાળી કૃતિઓને આ પ્રકારના સાહિત્ય તરીકે મૂલવી શકાય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૩-૪. પ.ના.