ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુષ્પ્રયોગ

Revision as of 06:53, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દુષ્પ્રયોગ (Catachresis)'''</span> : શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



દુષ્પ્રયોગ (Catachresis) : શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં ‘ક્ષિતિરેખ’નો પ્રયોગ : ‘તરુની ક્ષિતિરેખ પાછળ/લય પામે રવિ રશ્મિ અંતિમ’. ચં.ટો.