ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયનવલ
સમયનવલ(Time novel) : આંતરચેતના પ્રવાહને આલેખતી આધુનિક નવલકથાઓ પાત્રોના જીવનની મહત્ત્વની ક્ષણો સાથે કામ પાડે છે, તેથી તેમાં વિષયવસ્તુ તરીકે સમયને અને સમયના વિનિયોગને અત્યંત મહત્ત્વનું સ્થાન મળ્યું હોય છે.
ચં.ટો.