ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાપકસંકેત
સમાપકસંકેત(Coda) : કથાસાહિત્યમાં કથન પૂરું થવાનો સંકેત આપતું વાક્ય કે વિધાન. જેમકે ‘પછી ખાધું પીધું ને રાજ કર્યું.
ચં.ટો.