સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ગેરસમજ
આપણેજોકોઈનીનિંદાસાંભળીએ, તોએમસમજવુંકેકાંઈકગેરસમજથઈછે. સગાકાનનોયેભરોસોનકરવો. કહેવા — સાંભળવામાંકેટલીયેભૂલોથઈજતીહોયછે. એકજણએકભાવનાથીબોલેછે, નેબીજોઅન્યભાવનાથીસાંભળેછે. એટલેજ્યારેગેરસમજથાયત્યારેપોતાનામાનસિકતર્કનોઅવિશ્વાસકરવોજોઈએ, અનેસામીવ્યક્તિતેનોજેઅર્થકરેતેનેજખરોમાનવોજોઈએ; એપોતેજેકહેતેજશ્રેષ્ઠસાબિતી. માણસપોતાનાદોષકહેવામાંડેત્યારેસાંભળવા, કારણકેતેથીદોષધોવાયછે; પણતેથીએમનમાનવુંકેએકહેછેતેવાદોષતેનામાંછેજ. પણએમમાનવુંકેએવાદોષનોઆભાસતેનેથયોછેતો, ચાલો, એનુંનિરાકરણકરવામાંમદદરૂપથઈએ.