સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/પ્રજ્વલિત હૃદય
ઈશ્વરચંદ્રવિદ્યાસાગરનીવાતછે. હિંદુસ્તાનનીવિધવાઓનીહાલતજોઈનેએમનેઅપારદુ:ખથતુંહતું. તેથીએમણેપોતાનુંઆખુંજીવનવિધવાવિવાહઆંદોલનનેસમર્પિતકરીદીધું. આજન્મએજકામકર્યું. એકવારએમનાએકમિત્રનીકન્યાલગ્નબાદએમનાઆશીર્વાદલેવાઆવી. તોએમણેઆશીર્વાદઆપ્યાકે, “તુંકદાચવિધવાથઈજાય, તોનિર્ભયતાપૂર્વકપુન:વિવાહકરજે!” એમહાપુરુષનામોઢેઆવાશબ્દોનીકળીપડ્યા. આપણનેકદાચઆઅભદ્રવાણીલાગે. પણએકવિચારથીઘેરાયેલીવ્યકિતનુંસમર્પિતજીવનઅનેપ્રજ્વલિતહૃદયતેમાંપ્રગટથયુંહતું. વિચારનીખરીશકિતત્યારેપ્રગટથાયછે, જ્યારેપોતાનુંસર્વસ્વસમર્પિતકરીનેતેવિચારનાપ્રચારમાંમાણસલાગીજાયછે. અન્યવિચારકોઈમનમાંઆવેજનહીં. અર્જુનનેજેમમાત્રપક્ષીનીઆંખજદેખાતીહતી, એવુંથવુંજોઈએ.