સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/એક

Revision as of 12:42, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આસામાન્યમાણસ સાઠકરોડમાંનોએક—હિન્દુસ્તાનનો, કરોડરજ્જુવિનાનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આસામાન્યમાણસ
સાઠકરોડમાંનોએક—હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુવિનાનો.
બસકંડક્ટરથીધ્રૂજનારો, ટ્રેનમાંભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથીપણહડધૂતથનારો.
બૅન્કનામામૂલીક્લાર્કનેસલામભરનારો.
એકએકપૈસોટૅક્સનોબ્હીબ્હીનેસમયસરભરનારો.
દેશીમાલજવાપરવાનોઆગ્રહરાખનારો.
મકાનમાલિકનાપાઘડીનાવળમાંગૂંચવાયેલો.
પોલીસનાયુનિફોર્મનેદૂરથીજોઈથરથરનારો.
ચોકીપરસંકોરાઈનેચૂપબેસનારો, ગાયનાજેવો—
ભોળો, મિનિસ્ટરોનાંલિસ્સાંલિસ્સાંભાષણોનેસાચ્ચાંમાનનારો,
નેવળીતાળીપણપાડનારો.
ચૂંટણીવખતેજોરજોરથી‘જયહિન્દ’ બોલનારો.
બધુંભૂલીજનારો, ગળીજનારો,
કચડાયેલો,
પણરોજસવારેકોણજાણેશીરીતે
હસતોઊઠનારો
હુંપણતેમાંનોજ—
એક.