ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/ન્યૂનપ્રમુખ કલાકાર

Revision as of 05:13, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ન્યૂનપ્રમુખ કલાકાર(Major-minor artist) : કવિ ઑડેને આપેલી સંજ્ઞા, ગૌણ કવિઓમાં પ્રમુખ હોય એવો કવિ. ચં.ટો.