સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વી. સુખઠણકર/એવું દૃશ્ય...
મદ્રાસમાંહુંએકહોટલમાંથોડાદિવસરહેલો. એકસાંકડારસ્તાનેછેડેતેઆવેલીહતીઅનેરસ્તાનીબેયબાજુનીફૂટપાથપરગરીબોપોતાનીજૂજઘરવખરીસાથેરહેતાંહતાં. એમનેજોઈનેમનઉદાસથઈજતું. એકસાંજેહુંહોટલપરમોડોઆવ્યો. આવતાં, રસ્તાપરજોયુંતોફૂટપાથવાસીસ્ત્રીઓનુંટોળુંબત્તીનાએકથાંભલાઆસપાસભેગુંથયુંછે; તેમનીવચ્ચેએકયુવતીતમિલભાષાનુંએકછાપુંવાંચીરહીછે. ટોળામાંઘણીતોડોશીઓહતી, તેધ્યાનથીએસાંભળતીહતી. એમનાચહેરાપરપ્રસન્નતાહતી. મનેથયું: નિરાધારફૂટપાથવાસીઓઆરીતેછાપુંવાંચવાનોઆનંદમાણતાંહોય, એવુંદૃશ્યભારતનાબીજાકોઈભાગમાંજોવામળેખરું? [‘નવનીત’ માસિક: ૧૯૭૦]