સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/જીવનમાં વ્યવસ્થિતતા2

Revision as of 04:22, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તમનેનિશાળેમોકલવામાંઆવેછે, કસરતકરવાનુંકહેવામાંઆવેછે (શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          તમનેનિશાળેમોકલવામાંઆવેછે, કસરતકરવાનુંકહેવામાંઆવેછે (શરીરઅનેમનબંનેની), તેશુંતમેધારોછોકેતમનેહેરાનકરવામાટેકરવામાંઆવેછે? ના, તમારેમાટેઆવસ્તુઓજરૂરનીછે. પોતાનાવ્યક્તિત્વનાઘડતરમાંમાણસનેજેજેઅનુભવોનીજરૂરરહેછેતેબધાઅનુભવોમાણસેકોઈનીપણમદદવિનાજોકેવળપોતાનીમેળેજમેળવવાનારહે, તોતોપછીતમેઅસ્તિત્વમાંઆવવાનુંકાર્યશરૂકરોતેપહેલાંજતમારુંમૃત્યુથઈજાય. અનેએટલામાટેજઆપણાજીવનમાંઆપણેબીજાનાઅનુભવોનોઉપયોગકરીલેવાનોરહેછે. સેંકડોઅનેહજારોવર્ષોથીમાણસજાતિપોતાનાઆઅનુભવોનોસંચયકરીરહેલીછે. અનેજેલોકોપાસેઆઅનુભવોહોયછેતેતમનેકહેતારહેછેકે, તમારેઝપથીઆગળવધવુંહોય, જેવસ્તુનેશીખતાંસેંકડોવર્ષોલાગ્યાંછેતેતમારેથોડાંકવરસોમાંજજોશીખવીહોય, તોપછીઆકરો, તેકરો, આરીતેકરો, તેરીતેકરો, વાંચનકરો, અભ્યાસકરો. અનેએમતમેએકવારતમારારસ્તેચડીજશોતોપછી, તમારામાંજોપ્રતિભાનીશક્તિહશેતોતમેવિકાસનીતમારીપોતાનીપદ્ધતિપણશોધીલઈશકશો. પણશરૂઆતમાંતોતમારેકેવીરીતેપોતાનાપગપરઊભારહેવું, કેવીરીતેચાલવુંએશીખવાનુંજરહેછે. પોતાનીમેળેજબધુંકરવુંએકોઈસહેલીવાતનથી. એટલામાટેતોમાણસનેકેળવણીનીજરૂરરહેછે. કેટલાંકબાળકોઘણાંઅવ્યવસ્થિતહોયછે. વસ્તુઓનેસુઘડરીતેકેમરાખવીએતેમનેઆવડતુંનથીહોતું. વસ્તુઓસાચવવીકેવીરીતે, એપણએમનેઆવડતુંનથી. તેઓવસ્તુઓનેખોઈનાખેછેયાતોબગાડીમૂકેછે. કેટલાંકબાળકોપોતાનાંકપડાંઉતારીનેગમેતેમ, આડાં-અવળાંફેંકીદેછે, અથવાપોતાનુંકામકરીલીધાપછીપોતાનાંપુસ્તકો, કાગળ-પેન્સિલકેખડિયો— કલમપોતેક્યાંમૂકીદેછેતેનોતેમનેખ્યાલપણનથીરહેતો. ફરીપાછુંજ્યારેકામકરવાનુંઆવેછેત્યારેઆબધાંનેશોધવાંકેભેગાંકરવાંએભારેકામથઈપડેછે. આબધુંએટલુંજબતાવેછેકેબાળકનીપ્રકૃતિમાંકશીશિસ્તનથી, એનામાનસમાંકોઈપદ્ધતિનથી. આવુંબાળકમાત્રાબાહ્યરીતેનહિપણએનીઅંદરમાંપણઅવ્યવસ્થિતહોયછે. કેટલાકમાણસોતોસ્થૂલવસ્તુઓપ્રત્યે, પોતાનેકદાચમહાપુરુષમાનીલઈને, તિરસ્કારપણધરાવતાહોયછે. પરંતુશ્રીઅરવિંદકહેછેકેજેલોકોવસ્તુઓનીસંભાળરાખીશકતાનથીતેઓએવસ્તુઓનેરાખવાનેલાયકજહોતાનથી. એવાલોકોનેવસ્તુઓમાગવાનોહકજનથી. અનેહુંકહુંછુંકેઆવીમનોદશાપાછળએકરીતનોઉગ્રઅહંકારજહોયછે, એકઘણોજમોટોઆંતરિકગોટાળોહોયછે. કેટલાકલોકોનાઓરડાજોશોતોબહુસ્વચ્છઅનેસુઘડદેખાતાહોયછે. પણતેમનુંકબાટખોલીનેજોશો, ટેબલનુંખાનુંઉઘાડશોતોત્યાંતમનેએકસમરાંગણજેવુંનજરેપડશે. અંદરજોશોતોબધુંભેળસેળપડેલુંહશે. આવાલોકોનુંમગજપણએવીજહાલતમાંહોયછે. તેમનાકબાટમાંવસ્તુઓપડેલીહોયછેતેવીજરીતેતેમનાનાનકડામગજમાંપણવિચારોસેળભેળપડેલાહોયછે. આલોકોએપોતાનાવિચારોનેવ્યવસ્થિતકરેલાહોતાનથી, બરાબરગોઠવેલાનથીહોતા. આવસ્તુનેતમેએકપાકાનિયમતરીકેસમજીલેજો. મેંએકપણમાણસએવોજોયોનથીકેજેપોતાનીવસ્તુઓનેગમેતેમપડીરહેવાદેતોહોયઅનેછતાંતેનુંમગજબુદ્ધિપૂર્વકકામકરતુંરહેતુંહોય. એવીવ્યક્તિનામગજમાંવસ્તુઓનીપેઠેવિચારોપણગમેતેમઆડાઅવળાપડેલાહોયછે. કશાપણમેળવિનાના, એકબીજાથીતદ્દનવિરુદ્ધનાએવાવિચારોતેનામગજમાંએકજાળુંબનીનેપડેલાહોયછે. પણહુંતમનેએકવ્યક્તિનીવાતકહીશ. એવ્યક્તિપુસ્તકોઅનેકાગળોનાઢગલાનીવચ્ચેજરહેલીહતી. તમેએમનાખંડમાંદાખલથાઓતોતમનેજ્યાંજુઓત્યાંપુસ્તકોનાઅનેકાગળોનાગંજપરગંજખડકાયેલાદેખાય. પણતમેજોભૂલેચૂકેએમાંથીએકપણચીજનેઆઘીપાછીકરી, તોતમારુંઆવીજબન્યુંસમજવું! એવાતનીએમનેબરાબરખબરપડીજવાનીઅનેએતરતજપૂછવાનાકેએમનાકાગળોનેકોણેહાથઅડાડ્યોછે. એમનાઓરડામાંકેટલીયેચીજોરહેતી. અનેતમેઅંદરદાખલથાઓતોકેવીરીતેચાલવુંએપણસમજાયનહિ. પણએઓરડામાંનીદરેકચીજનું — નોટબુકો, પત્રો, કાગળો, એમદરેકનું — પોતાનુંચોક્કસસ્થાનહતું. બધુંવ્યવસ્થિતરીતેગોઠવાયેલુંરહેતું. એમાંતમેકોઈપણફેરફારકરોતોતેનીતેમનેખબરપડીજજાય. આવ્યક્તિતેશ્રીઅરવિંદહતા. અર્થાત્, સુવ્યવસ્થાએટલેદરિદ્રતાએમતમારેકદીસમજવાનુંનથી. તમારીપાસેથોડીએકવસ્તુઓહોય, દસ— બારપુસ્તકોઅનેથોડીઅમથીચીજોહોય, તોતોતમેસહેલાઈથીએબધુંવ્યવસ્થિતરાખીશકોછો. પણઆપણુંલક્ષ્યતોએછેકેતમારીપાસેઘણીઘણીવસ્તુઓહોયઅનેતેમાંતમેએકપદ્ધતિસરની, બુદ્ધિપૂર્વકએકસજ્ઞાનરીતનીવ્યવસ્થાઊભીકરીહોય. અનેએમાટેએકવ્યવસ્થાશક્તિનીજરૂરરહેછે. આશક્તિદરેકજણમાંહોવીજોઈએ, દરેકજણેમેળવવીજોઈએ. બેશકતમેશારીરિકરીતેઅશક્તહો, તમેબીમારહોઅથવાતોઅપંગથઈગયાહોઅનેતમારામાંપૂરતીશક્તિનહોયતોએજુદીવાતછે. પણએમાંપણપાછીઅમુકહદતોહોયજછે. મેંએવામાંદામાણસોપણજોયાછેકેજેતમનેકહેશેકે“પેલુંખાનુંખોલોતોજરાએમાંડાબીબાજુએકેજમણીબાજુએકેપછીતળિયાનાભાગમાંઅમુકઅમુકચીજતમનેમળશે.” એલોકોપોતેહાલીચાલીશકતાનહોતા, વસ્તુઓનીલે-મૂકકરીશકતાનહોતા, પણતેક્યાંરહેલીછેતેબરાબરજાણતાહતા. આવાદાખલાઓબાદકરીએતોપણઆપણોઆદર્શતોવ્યવસ્થામાટેનો, સંગઠનઅનેસુયોજનમાટેનોજહોય. દા.ત. તમેએકલાઇબ્રેરીલો. ત્યાંહજારોહજારોપુસ્તકોહોયછે. પણતેબધાંજગોઠવેલાં, વર્ગીકરણકરેલાં, ચોપડામાંનોંધાયેલાંહોયછે. પુસ્તકનુંતમેમાત્રાનામજબોલોઅનેથોડીકજમિનિટમાંએઆવીનેતમારાહાથમાંપડેછે. તમારીપ્રવૃત્તિનેતમારેઆરીતેજવ્યવસ્થિતકરવીજોઈએ. તમારેતમારીપ્રવૃત્તિકાળજીપૂર્વકપસંદકરવીજોઈએ. તમારાથીથઈશકેતેટલુંજકામમાથેલેવુંજોઈએઅનેતેનેબરાબરપારપાડવુંજોઈએ. ઘણીવારતમેવધુપડતુંકામમાથેલઈલોછોઅનેએકામમાંઘણીવસ્તુઓનકામીપણહોયછે. એનકામીવસ્તુઓનેતમેકાઢીનાખીશકોછોયાતોઠીકઠીકઓછીકરીશકોછો. કામકરવામાંઆપણોજેવખતજાયછેતેનેઘટાડવાનીપણએકરીતછે. એરીતછેતમારીએકાગ્રતામાંવધારોકરતારહેવાનો. એમાટેપ્રથમતોતમેતમારામનનેશાંતપાડીદો. અનેએશાંતઅવસ્થામાંએકાગ્રબનતાજાઓ. આવીરીતેકામકરતાં, પહેલાંજેવસ્તુમાંસામાન્યરીતેએકઆખોકલાકચાલ્યોજતોહતોતેહવેતમેતેથીચોથાભાગમાંકરીશકશો. અનેએરીતેતમારોખૂબખૂબવખતબચીજશે. આમાંએકબીજીવસ્તુપણછે. એકકામપૂરુંકર્યાપછીહંમેશાંતરતજબીજુંકામનઉપાડતા, કામપૂરુંકરીનેથોડોઆરામકરીલો. એમાંથીકામકરતીવેળાતંગબનીગયેલાંતમારાંસર્વઅંગોનેઆસાએશમળશે, એમાંએકનવીશક્તિપુરાશેઅનેપછીપાછાતમેએકાગ્રતાનોબીજોહપ્તોશરૂકરીશકશો. [‘શ્રીઅરવિંદકર્મધારા’ માસિક :૧૯૭૫]