ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવૃત યુગ્મ
Revision as of 11:22, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવૃત યુગ્મ(Open couplet)'''</span> : કોઈ એક પંક્તિયુગ્મની બીજી...")
વિવૃત યુગ્મ(Open couplet) : કોઈ એક પંક્તિયુગ્મની બીજી પંક્તિ પોતાનો અર્થ પૂરો કરવા માટે પછીના પંક્તિયુગ્મની પહેલી પંક્તિ પર નિર્ભર હોય ત્યારે એ વિવૃત યુગ્મ કહેવાય.
ચં.ટો.