સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/લગન
જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરીદેશમાંસંગીતનાકાર્યક્રમોઆપવાનીકળેલા. એકદિવસકાર્યક્રમશરૂથવાનેથોડીજવારહતીત્યાંમૅનેજરેઆવીનેતેમનેજણાવ્યુંકે, “આખારંગભવનમાંમાત્રાએકશ્રોતાબેઠેલોછે. તેનેટિકિટનાપૈસાપાછાઆપીનેઆજનોકાર્યક્રમરદકરીએતોસારું.” “નહીં, નહીં,” બ્રાહ્મેભારદઈનેકહ્યું, “એતોપેલામાણસનુંઅપમાનકહેવાય. સંગીતસાંભળવામાટેતોએઆવ્યોછે. એનીઇચ્છાપૂરીથવીજજોઈએ.” નિયતસમયેપડદોખૂલ્યોઅનેમંચપરથીબ્રાહ્મેએવીલગનસાથેસંગીતરજૂકર્યુંકેજાણેરંગભવનઆખુંખીચોખીચભરેલુંહોય! [‘નવનીત’ માસિક :૧૯૭૮]