ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તાન્ત કથાનક
Revision as of 08:54, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse)'''>/span> : વૃત્તાન્ત એ બનેલી ઘ...")
વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse)>/span> : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે.
ચં.ટો.