સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/પ્હેલવ્હેલી
હાંરેપ્હેલવ્હેલીરે,
કોઈકહેશોકેતારલાનીટોળીરે,
કોણેઆકાશેરમવામેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી.
કોઈકહેશોકેગેબમાંથીકાઢીરે,
કોણેધરતીદીધીઅહીંઠેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી.
હાંરેપ્હેલવ્હેલીરે,
કોઈકહેશોકેધરતીનેખોળેરે,
કોણેનદીઓનેવ્હેતીમેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી.
કોઈકહેશોકેસાતેસાગરનેરે,
કોણેઆવીનેપાળઆબાંધેલીરે
પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી....
હાંરેપ્હેલવ્હેલીરે,
કોઈકહેશોકેકોકિલનેકંઠેરે,
કોણેસંતાઈ, સૂરરેલરેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી...
પેલાઘેલાચકોરતણાચિત્તેરે,
કોણેચંદરનીપ્રીતડીભરેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી...
હાંરેપ્હેલવ્હેલીરે,
નાનાંબાળકાંનેમાતસામુંજોઈરે,
કોણેહસવાનીવાતશીખવેલીરે, પ્હેલવ્હેલી,
રેપ્હેલવ્હેલી.
કોઈકહેશોશહીદતણેહૈયેરે,
કોણેકુરબાનીનેકોતરેલીરે, પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી.
[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]