સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમન મજમુદાર/મેઘ

Revision as of 05:45, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ; પવનફૂંકાયાધરતીઉપર, ધૂળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ;
પવનફૂંકાયાધરતીઉપર, ધૂળતણાત્યાંગોટમગોટ;
ચમકેવીજળીઅપરંપાર, મેઘવરસતોઅનરાધાર.
ગિરિવરકેરાંશિખરોઝળક્યાં, ખળક્યાંઝરણાંઅપરંપાર;
નદીઓમાંહેનીરઉમટિયાં, નવાણછલક્યાંભારોભાર;
ખેડુહલકેકરેપુકાર, મેઘવરસતોઅનરાધાર.
મયૂરોટહુક્યા, કોયલકૂકી, મીઠોકંઠતણોરણકાર;
ચકલાંચાલ્યાંમાળામાંનેચાતકહળવોમનનોભાર;
રણકેડોબાંસાંજ-સવાર, મેઘવરસતોઅનરાધાર.