ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃત્યુનોંધ

Revision as of 08:33, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૃત્યુનોંધ(Obitury) : આ નોંધ મોટે ભાગે વર્તમાનપત્રોમાં આવતી હોય છે અને એમાં સામાન્ય રીતે દિવંગતની જીવનઝરમર રજૂ થતી હોય છે. હ.ત્રિ.