ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાદગ્રન્થ

Revision as of 09:50, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાદગ્રન્થ : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી પોતાના મતનું સ્થાપન કરનાર ગ્રન્થને વાદગ્રન્થ તરીકે ઓળખવામાં આવે છે. ચં.ટો.