ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીર્ષક
Revision as of 12:15, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
શીર્ષક(Caption) : પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક.
પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.
ચ.ટો.