સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિવલ્લભ ભાયાણી/સંસ્મરણો

Revision as of 07:14, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} {{center|એચાતુર્માસીભાગવતકથા}} ત્યારેચોમાસાનાચારમહિનાકેવાચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         

એચાતુર્માસીભાગવતકથા

ત્યારેચોમાસાનાચારમહિનાકેવાચેતનથીઊભરાતાહતા! કેટલાભાતીગળ! કેટલાસભર! ઉત્સવો, વ્રતોનેપર્વણીઓ. કથાવાર્તા, ગીતજોડકણાંનેરાસગરબા. પૂજાપાઠ, હોમજાપનેદર્શનભજન. મેળામેળાવડાનેનાચગાન. ખાણીપીણીનેસાજશણગાર. એહતુંચોમાસુંનેએહતોચાતુર્માસ. દેવપોઢીએકાદશીથીદેવઊઠીએકાદશી. ભીમઅગિયારથીલઈનેદેવદિવાળીસુધી. દેવપોઢીએકાદશીએ, અષાડસુદઅગિયારશે, બપોરેબે-અઢીવાગ્યેડબગરશેરીમાંઆવેલાખાખીબાવાનામઠમાંથીપહેલવહેલુંનગારુંધણધણે. રોજસવારનાચારપાંચવાગ્યાથીદિવસશરૂકરતાંદાદીમાબપોરેથોડાંકઆડેપડખેથયાંહોય. આઘેથીનગારાનોધણધણાટકાનેપડતાંતરતઊઠીનેબહારજવાનોસાડલોપહેરે. ત્યાંતોજીવીગોરાણી, કાશીકાકીકેમણિકાકીનોસાદપડે. પાંચેકવરસનાદીકરાનાદીકરાનેઆંગળીએવળગાડીનેદાદીમાએબેચારઆધેડવિધવાપાડોશણોનીસંગાથેભાગવતીકથાસાંભળવાબાવાનામઠમાંપહોંચીજાય. ત્યારથીતેઠેઠદેવદિવાળીસુધીનાચાતુર્માસનોઆતેમનોવણતૂટ્યોનિત્યક્રમ. મઠમાંપાકટવયનાત્રીસેકશ્રોતાજન. અડધીસ્ત્રીઓ, ચારપાંચબાળક. વ્યાસપીઠપરકાળિદાસભટ્ટબિરાજમાનહોય. ગોરોવાન. કાંઈકસ્થૂળકાયા. અધખુલ્લાશરીરપરજનોઈ. આડુંસફેદઉપરણું. ભરેલું, ગોળ, તેજસ્વીપ્રસન્નમુખ. ઊચાકપાળપરત્રિપુંડનેવચ્ચેમોટોલાલચાંદલો. લાંબી, ઘાટી, છેડેગાંઠવાળીશિખા. ગળામાંરૂદ્રાક્ષમાળા. જન્માષ્ટમીજેવાપર્વનાદિવસેગળામાંગુલાબીકરેણનીફૂલમાળા, કાનેફૂલનાંકુંડળ, બાવડેફૂલનાંકડાં. આખાખંડનેભરીદેતા, સૂરીલા, ગંભીરકંઠેકથાનાશ્લોકવાંચે. લલકારે. વિવરણકરે. આખ્યાનકહે. દૃષ્ટાંતોકહે. સ્તોત્રનેગીતનીપંકિતઓનામનોરમલયએમનેકંઠેથીઝરણાંનીજેમજ્યારેવહીઆવતા, ત્યારેભાવિકશ્રોતાઓરોમાંચિતનેગદ્ગદિતથઈજતા. દાદીમાનેપડખેકેખોળામાંબેઠેલાશિશુપૌત્રનુંનાનકડું, ઊઘડતુંચિત્તઅહીંરોજિંદાસંસ્કારથીસાવઅનોખાવિવિધશ્રાવ્યદૃશ્યસંસ્કારોનેભાવોઝીલે. અવારનવારતરબોળબને. શ્લોકનુંગૂંજનનેગાન. કથાકથનનારાગરંગીઆરોહઅવરોહ. પ્રસંગેથતીઆરતી. શ્રોતાઓનાભાવુકનેભાવિકપ્રતિભાવ. ભટ્ટમહારાજનીગરવી, શાંતપવિત્રતાનોભાવપ્રેરતીમુદ્રા. વચ્ચેભટ્ટપહોરોખાયત્યારેગવાતાંધોળનાઢાળોનેપંકિતનાટુકડા. મઠમાંગુલાબીનેપીળીકરેણનેમોગરાજેવાંફૂલોનેતુળસીપાન. કથાનીપૂર્ણાહુતિનું‘અચ્યુતંકેશવંશ્રીરામનારાયણં’... મઠમાંપેસતાંડાબીબાજુનીઊભણીપરબેઠેલોમઠનોબાવોઅબોધબાળમનમાંડર, ધાકનેઅહોભાવનોસંચારકરતો. આગળધૂણીધખતીહોય. બાજુમાંત્રિશૂળ. શરીરે, મોઢેનેજટાપરભભૂત. ગાંઠગૂંચવાળી, શિખરજેમવીંટાળેલીજટા. તેનાફરતીરૂદ્રાક્ષનીમાળાઓ. બેસાગરીતોનેભક્તોઅડખેપડખેબેઠાહોય. અધબીડી, રતાશપડતીઆંખેચલમનીઘૂંટલેવાતીહોય. ભાગ્યેકશીબોલચાલ. નેએબાવાથીયેવધુડરામણું, મઠનાઆંગણાનેછેવાડેનું, બાવાનેસમાધિમાંબેસવાનુંભોંયરું; ઘાસછવાયું, ઓઝીસાળાવાળું, બંધિયાર, અંધારિયું. કોઈકોઈકથાતંતુનીસાથેપણપૌત્રનુંશિશુચિત્તસંધાતું. બાળકૃષ્ણનાંમસ્તીતોફાન, ગોપીઓનાંલાડ. ખાંડણિયોતાણતા, પૂતનાનોજીવચૂસતા, કાલીનાગનાથતા, ગોવર્ધનઊચકતા, ગોપીઓનાંલૂગડાંસંતાડતાકૃષ્ણ. પ્રહ્લાદનેપહાડપરથીપછાડતો‘હરણાકશ’ હિરણકશ્યપ. ધગધગતાછતાંઉપરચાલતીકીડીહારવાળાથંભનેબાથભીડતોબાળપ્રહ્લાદ. હિરણ્યકશ્યપનેનખેકરીચીરીનાખતાનરસિંહભગવાન. એકપગેઊભોરહી, પછીતોપવનપીનેતપકરતોનાનકડોધ્રુવ. ત્રણપગલાંભરતાનેબળિરાજાનેપાતાળમાંચાંપતાવામનભગવાન. નાગનાંનેતરાંખેંચીદરિયોવલોવતાદેવદાનવ. દેવોનેઅમૃતવહેંચતીમોહિની. રાહુનુંમાથુંઉડાડીમૂકતાવિષ્ણુ. અંતકાળેદીકરાનારાયણનેસાદપાડતોઅજામિલ. હરણનાબચ્ચાનેપાળતા, પાલખીઊચકાતાંઠેકડામારતાજડભરત. યયાતિ, શમિર્ષ્ઠા. ધુંધુમાર... એવુંએવુંથોડુંથોડુંમનપરછવાઈજતું. રીઢાશ્રોતાઓથીમાંડીનેસંવેદનશીલ, અવિકસિતબાળમાનસસુધીનીબધીરુચિઓનેએચાતુર્માસીકથાનારસથાળમાંથીભાવતાંભોજનમળીરહેતાં.