સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અંધારી ગલીમાં
દેશવાસીઓનુંમસ્તકશરમથીઝૂકીજાયતેવીઐતિહાસિકઘટનાસંસદીયજીવનમાં૨૬એપ્રિલ૨૦૦૨નારોજબની. તેદિવસે, વર્ષભરમાંસૌથીઅગત્યનોલેખાતોખરડો, એટલેકેઅંદાજપત્રનોખરડોકાર્યસાધકસંખ્યાનાઅભાવેમુલતવીરાખવામાંઆવ્યોઅનેમાત્ર૧૭સાંસદોનીપાંખીહાજરીનેકારણેગૃહબરખાસ્તકરવાનીજાહેરાતઉપાધ્યક્ષશ્રીનેકરવીપડી. ચેતવણીસૂચકઘંટડીવાગ્યાપછી૨૦સભ્યોનીહાજરીઉમેરાવાછતાંઆકાર્યસાધકસંસ્થાનેઆંબીશકાઈનહીં. આદેશમાંસંસદીયચર્ચામાંરસલેવાનીકામગીરીપતનનેઆરેપહોંચીછેઅનેઉપર્યુક્તઘટનાઆસ્થિતિનાઅધોબિંદુનેવ્યક્તકરેછે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યનારાજ્યપાલોઅનેસાંસદોનાવેતનઅંગેનાચારખરડાસંસદેમૌખિકમતદાનથીઓગસ્ટ૧૯૯૮માંપસારકર્યાહતા. સાંસદોનાવેતનનેસ્પર્શતાખરડાઅનુસારપ્રત્યેકસાંસદનુંવેતનપ્રતિમાસરૂ. ૧૨,૦૦૦ (૪,૦૦૦—કૌંસમાંદર્શાવેલાંધોરણોઆપૂર્વેનાંછે.) કરવામાંઆવ્યું. પ્રતિદિનભથ્થુંરૂ. ૫૦૦ (૪૦૦), સાંસદનિવાસનારહેઠાણમાટેવર્ષમાં૪,૦૦૦ (૨,૦૦૦) કિલોલીટરપાણીઅને૫૦,૦૦૦ (૨૦,૦૦૦) એકમવીજળીવિનામૂલ્યેઆપવાનીસુવિધાછે. ઉપરાંતપ્રત્યેકવર્ષે૫૦,૦૦૦ફોનદિલ્હીમાંઅને૫૦,૦૦૦વતનનારાજ્યમાંકરવાનીસગવડવિનામૂલ્યેમળેઅનેમોબાઈલફોનભેટમળેતેવીવ્યવસ્થાછે. મતવિસ્તારભથ્થુંપ્રતિમાસરૂ. ૧૦,૦૦૦ (૮,૦૦૦), કાર્યાલયભથ્થુંપ્રતિમાસરૂ. ૧૪,૦૦૦ (૮,૫૦૦) અનેવિદેશીહૂંડિયામણએકલાખરૂપિયામળેતેઆખરડાથીનિર્ધારિતથયું. આસંપૂર્ણમાસિકવેતનતથામહિનેરૂ. ૩,૦૦૦સુધીનાંભથ્થાંઆવકવેરાથીમુક્તછે. વધુમાંસ્ટેશનરીભથ્થું, તબીબીભથ્થું, નજીકનાહવાઈમથકથીદેશનાપાટનગરસુધીનીહવાઈમુસાફરીનીસવલતોઅનેનિવૃત્તિવેતનદરેકસાંસદનેઉપલબ્ધહોયછે. વળીસાંસદપદછોડ્યાપછીસમગ્રભારતમાંવાતાનુકૂલિતબીજાવર્ગમાંવિનામૂલ્યેમુસાફરીનોરેલવેપાસ, સંસદભવનમાંરાહતદરેખાવાપીવાનીઅનેસંસદભંડારમાંથીમોંઘીઅનેદુષ્પ્રાપ્યચીજોકિફાયતભાવેમેળવવાનીસગવડોપણઉપલબ્ધહોયછે. આવેતનો, ભથ્થાંઅનેઅન્યસગવડોથીસરકારીતિજોરીપર૨૪કરોડરૂપિયાનુંભારણવધ્યુંછે. સપ્તાહોસુધીધાંધલધમાલઅનેઅવાજોનીકાગારોળકરીરૂકાવટઊભીકરતાકાબેલસાંસદોએપગારઅનેભથ્થાંઅંગેનોખરડોપસારકરવામાટે૩૦મિનિટનીપણચર્ચાવિચારણાકરીનહીં. સત્તાધારીપક્ષ, વિરોધપક્ષ, કામદારોનાહિતચિંતકસામ્યવાદીઓઅનેસૈદ્ધાંતિકમતભેદોનાનામેઅલગચોકોજમાવતાઅપક્ષોમાંથીકોઈનેપણઅહીંનાણાકીયદુર્વ્યવહારઅનેબેફામખર્ચનજરેનચડ્યોઅનેપક્ષીયરાજકારણનાતમામભેદભાવવીસરીજઈવેતનવધારાનોખરડોમંજૂરકરવામાંઆવ્યો. આવાંવ્યાપકઅનેવિસ્તૃતવેતનોછતાંસભ્યોનાકામકાજનાદિવસોકેકલાકોમાંકોઈવધારોકરવાઅંગેલેશમાત્રવિચારકરવામાંઆવ્યોનહિ. સભામોકૂફી, બૂમાબૂમઅનેનિરર્થકવિવાદનાંવરવાંદૃશ્યોઅંકુશમાંલેવાઅંગેકશીયવિચારણાનથઈકેનઘડાઈકોઈઆચારસંહિતા. એપ્રિલ૨૦૦૨નુંત્રીજુંસપ્તાહગુજરાતનીચર્ચાનામુદ્દેસાંસદોનાહઠાગ્રહનેકારણેકશાયકામકાજવિનાવીત્યું. સંસદનીકાર્યવાહીનીપ્રત્યેકમિનિટનોઅંદાજિતખર્ચ૧૭,૦૦૦રૂપિયાછેત્યારેસાંસદોએઆગરીબપ્રજાના૮૧કલાકોનિરર્થકવેડફ્યા, દેશને૧૬કરોડરૂપિયાનુંનુકસાનકરાવ્યુંઅનેશિસ્તનાઅભાવનુંદર્શનકરાવ્યું. અંતેગુજરાતનામુદ્દેચર્ચાકરવાનોપ્રસ્તાવમાન્યરહ્યોઅને૩૦એપ્રિલ૨૦૦૨નીમધરાતસુધીનીચર્ચાબાદવિપક્ષોનોઆપ્રસ્તાવલોકસભામાંનામંજૂરથયો. ખુદનાઘડેલાકાયદાઓનેસાંસદોવ્યકિતગતસ્વાર્થનીભીંસમાંઅર્થહીનબનાવીદેછે. પક્ષપલટાવિરોધીકાયદાઓછતાંપક્ષપલટાઓનેતોછાવરવામાંજઆવેછે. સાંસદોનાપરોક્ષખરીદ-વેચાણનીરીતરસમોથીસરકારટકાવીરાખવામાંકોઈનામોશીઅનુભવાતીનથી. લોકશાહીવાદીઉદારમૂલ્યોઅનેઅસાધારણસાંસદીયકુનેહધરાવતાસ્વચ્છરાજનીતિજ્ઞોવીતેલાયુગનીદાસ્તાનરૂપેસ્મૃતિશેષબન્યાછે. આસમગ્રપ્રક્રિયામાંલોકહિતઅનેરાષ્ટ્રીયહિતોનીબેપાયાનીબાબતોનેસદંતરભૂલવાનીકામગીરીકોઠેપડીગઈછે. લોકસભાનીસુવર્ણજયંતીનીઉજવણીનિમિત્તેનીવિશેષસભામાંસ્વીકૃતથયેલીઆચારસંહિતાઅમલનાપ્રશ્નેજઅટવાઈપડી. મહિલાઅનામતધારોપસારકરવામાંબધાજપક્ષોનાસાંસદોસતતઆનાકાનીકરતારહ્યાછે. સંસદનીચાલુબેઠકોદરમિયાનઅધ્યક્ષશ્રીઓનાચુકાદાઓનોકેવિનંતીઓનોઆદરકરવાનેબદલેતેમનાહોદ્દાનાગૌરવનેસાંસદોવારંવારખંડિતકરતાહોયછે. આહકીકતોકેટલાકપ્રશ્નોખડાકરેછે: દેશનીનવીકેઊગતીપેઢીસમક્ષસાંસદોએકયાઆદર્શોરજૂકર્યાછે? સેવાના? કેઅંગતઅથવાપક્ષનાહિતનાઆદર્શો? સ્થૂળચર્ચા, શોરબકોર, નિરર્થકઊહાપોહ, ઊતરતોવ્યવહાર, બિનસંસદીયભાષાપ્રયોગોઅનેહીનધોરણોનોઆશ્રયલઈસંસદનીગરિમાનુંધોવાણસાંસદોજકરીરહ્યાછે. સંસદનીસાથેદેશનીલોકશાહીનેપણબાનમાંલેવાઈછે. નાગરિકબિચારોબન્યોછે, સમાજનિરુત્સાહઅનેખિન્નછે, પ્રજાભયભીતથઈનેહેબતાઈગઈછે. અંધારીનેસાંકડીગલીનાછેડેસૌપહોંચીચૂક્યાછે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૨]