સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સાટું!
એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો. એનાગળામાંપાટિયુંમારેલુંહતું : “વેચવાનોછે.” દુકાનમાંછાપાંવેચતાછોકરાનેએકકાયમીઘરાકેકૂતરાનીકિંમતપૂછી. “પચાસહજાર.” છોકરાએજણાવ્યું. “શું? એતોગજબકહેવાય!” ઘરાકબોલીઊઠ્યા. “પચાસહજારનીકિંમતનોકૂતરોતોકોઈદીસાંભળ્યોનથી.” “હુંતોએનાપચાસહજારલેવાનોછું!” છોકરોબોલ્યો. માથુંધુણાવતાઘરાકચાલ્યાગયા. થોડાંઅઠવાડિયાંપછીએમણેજોયું, તોદુકાનમાંપેલોકૂતરોનમળે. “કેમઅલ્યા,” એમણેછોકરાનેકહ્યું, “તેંતોકૂતરોવેચીનાખ્યોલાગેછે!” “હો...વે.” છોકરોબોલ્યો. “તેંધારી’તીએટલીકિંમતતેનીમળીકે?” “હો...વે.” “પચાસહજાર?!” “હો...વે. પચી-પચીહજારનીબેબિલાડીસાથેએનુંસાટુંકરીનાખ્યુંએતો!”