સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભજનોનો રસાસ્વાદ
માણસનીનૈતિકભાવનાપ્રબળથાયએજાતનીપ્રાર્થનાઓગાંધીજીનાસત્યાગ્રહાશ્રમમાંગવાતી. તેનોનાનકડોસંગ્રહનારાયણમોરેશ્વરખરેએસંપાદિતકરેલો, તે‘આશ્રમભજનાવલિ’ નામે૧૯૨૨માંપ્રથમબહારપડેલો. આશ્રમનુંજીવનજેમજેમસમૃદ્ધથતુંગયું, તેમતેમએભજન-સંગ્રહનુંકદનવીનવીઆવૃત્તિઓવખતેવધતુંગયું. ૧૯૯૪નાતેના૨૮માપુનર્મુદ્રણમાં૨૦૦થીથોડાંઓછાંભજનોછે. તેમાંકોઈએકસંપ્રદાયનોખ્યાલનથીરાખેલો. જ્યાંજ્યાંથીરત્નમળીગયાં, ત્યાંથીતેનેએકત્રાકરેલાંછે. ઘણાહિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસીએનેઆનંદથીવાંચેછેનેતેમાંથીકાંઈકનેકાંઈકનૈતિકઆહારમેળવેછે. ‘આશ્રમભજનાવલિ’નાં૪૨ભજનોનોરસાસ્વાદકરાવતાંપ્રવચનોકાકાકાલેલકરેઆપેલાં, તે‘ભજનાંજલિ’ નામનાપુસ્તકરૂપે૧૯૭૪માંપ્રગટથયેલાં. [‘ભજનાંજલિ’ પુસ્તિકા :૧૯૯૬]