સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બધી રીતે તકલીફ
આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતોવાચકોકહેછેકે, તમેમૂર્ખછો; અનેટુચકાનછાપીએતોકહેછેકે, તમેવધુપડતાગંભીરછો. બહારથીઆવતીકૃતિઓઅમેનછાપીએતોકહેવાયછેકે, તમનેપ્રતિભાપારખતાંઆવડતુંનથી; અનેઅમેએવીકૃતિઓછાપીએતોસામયિકમાંકચરોછપાયછેએમકહીનેનાકનુંટીચકુંચડાવાયછે. કોઈનીકૃતિનેમઠારીએતોઅમેજરૂરકરતાંવધારેભૂલોશોધનારાકહેવાઈએછીએ; અનેકૃતિનેમઠારીએનહિતોકહેવાયછેકે, તમેતેસંપાદનકરોછોકેઊંઘોછો? બીજાંસામયિકોમાંથીલઈનેઅમેકૃતિઓછાપીએતોકહેવાયછેકે, તમેઆળસુછોઅનેજાતેલખવાથીબચવામાંગોછો. અમેજાતેલખીએતોઅમારાપરએવોઆરોપમઢવામાંઆવેછેકે, તમનેમાત્રતમારુંજલખાણપસંદપડેછે! હવેકદાચકોઈકહેકેઆકૃતિઅમેબીજાસામયિકમાંથીલીધીછે — તોહા, લીધીછે! [ઇંગ્લેંડનામાસિક‘કુરિયર’ પરથીઅનુવાદિત :૧૯૭૮]