સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પ્રસન્ન દાંપત્ય
“ભાઈ, તમારુંદાંપત્યખૂબપ્રસન્નમધુરછે; અમનેએનુંરહસ્યનહીંકહો?” “બહુસાદીવાતછેએતો. અમેનિયમકર્યોછેકેબધીમહત્ત્વનીબાબતોનોનિર્ણયમારેકરવોનેમારીપત્નીએતેનેમંજૂરરાખવો; એજરીતેબધીસામાન્યબાબતોનોનિર્ણયમારીપત્નીકરેઅનેમારેતેમંજૂરરાખવો. આથીઅમારુંગાડુંસરસચાલેછેનેમજાઆવેછે.” “દાખલાતરીકે?” “બહુસરળવાતછે. જેમકે, ઘરમાંફ્રીઝલેવુંકેનહિ, રસોઈશુંકરવી, બાળકોએશુંપહેરવું, કયાંસગાંસાથેકેવોસંબંધરાખવો, કયુંપેપરમગાવવું, મૂડીનુંરોકાણશેમાંકરવુંવગેરેસામાન્યબાબતોમારીપત્નીનક્કીકરેછેઅનેતેહુંચૂપચાપસ્વીકારીલઉંછું.” “તોતમારેકઈવાતનક્કીકરવાની?” “હુંબધીમહત્ત્વનીબાબતોનોનિર્ણયકરુંછું, જેમારીપત્નીચૂપચાપસ્વીકારીલેછે — જેમકે, રાસાયણિકકારખાનાંદેશનાકયાભાગમાંનાખવાં, વીએટનામનાયુદ્ધમાંઅમેરિકાએકયુંવલણરાખવું, કવિતાછાંદસહોવીજોઈએકેઅછાંદસવગેરેપ્રશ્નાોવિશેમારોનિર્ણયઆખરીરહેછે.”