સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બળવંતરાયકઠાકોર/લીલાવતી જીવનકલા

Revision as of 05:41, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ‘સરસ્વતીચંદ્ર’ — સર્જકશ્રીગોવર્ધનરામત્રિપાઠીએપોતાની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ‘સરસ્વતીચંદ્ર’ — સર્જકશ્રીગોવર્ધનરામત્રિપાઠીએપોતાનીવ્હાલીપુત્રીલીલાવતીક્ષયરોગમાંન્હાનીઉંમરેગતથતાં, એનાંટૂંકાઆયુષ્યનેલગતીમુખ્યહકીકતોઆન્હાનીચોપડીમાંબહુસાદીરીતેવર્ણવીછે. કુલીનકુટુંબોનીગૃહિણીઓમાંકર્તવ્યભાવનાઅનેધર્મભાવનાઆપણાસમાજનુંમહામોટુંધારણાબલછે. એવાધારણાબલવાળીગૃહિણીઓસ્થળેસ્થળે, શેરીએશેરીએ, ગામેગામહશેત્યાંલગીજહિંદુત્વ, હિંદુધર્મ, હિંદુસંસ્કૃતિઅનેહિંદુસમાજ-સંપત્તિવિપત્તિનીગમેતેવીલીલીસૂકીમાંપણ-ભૂતકાલનાઆસમાનીસુલતાનીનાઅનેકાનેકસૈકાવટાવીનેજીવંતરહ્યાંછે, તેમહજીપણભાવિમાંસૈકાઓલગીજીવંતરહેવાનેસમર્થછે. દુઃખનાઅસહ્યબોજાતળેચંપાયેલીતથાપિલીલાવતીઆધારણાબલેસંસારતરીગઈછે, જીવીગઈછે; એનુંજીવનગમેતેટલુંદુઃખીતોપણસાચામનુષ્યત્વનાપ્રકાશેવિજયી, યશસ્વીજીવનહતું. આધારણાબલદરેકહિંદુબાલકબાલિકાપામેતેનીઆસપાસકેવાસંસ્કારઅનેતેનેમળતીકેળવણીકેવીહોય? એસવાલનોજવાબપણકર્તાઆચોપડીમાંજગૂંથીલેછે.


બળવંતરાયક. ઠાકોર


‘લીલાવતીજીવનકલા’ પ્રસિદ્ધથયાબાદસંસ્કારીમાબાપોપોતાનીપુત્રીઓનેમાર્ગદર્શકબનવાએપુસ્તકવારંવારવાંચવા-વંચાવવાનોઆગ્રહસેવતાં, અનેપરણ્યાપછીપોતાનીજાતનેઆદર્શગૃહિણીબનાવવાસંસ્કારીનવોઢાઓપણઆપુસ્તકનુંપરિશીલનકરીપ્રેરણામેળવતી. ભૂપેન્દ્રત્રિવેદી