સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બળવંતરાયકઠાકોર/લીલાવતીના જીવનપ્રવાહોનાં મૂલસ્થાન

Revision as of 05:43, 10 June 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          લીલાવતીનુંવયવર્ષ૧૦-૧૧. મારીપાસેઆવીપૂછવાલાગી : “મોટાકાકા, આપરણવાનુંશુંકારણહશે? લોકનપરણેનેકુંવારારહેતોનચાલે?” આપ્રશ્નેમનેવિચારમાંનાખ્યો. લીલાવતીવર્ષબેવર્ષનીહતીત્યારેભાવનગરમાંખોળામાંલઈનિદ્રામાંનાખવાતેકાળેરચાતી‘સ્નેહમુદ્રા’ હુંગાતોહતો, તેમાંહિંદુપુત્રીએવિદ્વાનપિતાનેપ્રશ્નપૂછ્યાછેતેકંઈકઆવાજહતા. તેનોપ્રતિધ્વનિઆશુંલીલાવતીએઆજકર્યો? લગ્નથીએનુંભાગ્યકેવુંબંધાશે? આદેશમાંઆવર્ણમાંતોએભાગ્યબાંધવાનોધર્મમનેપ્રાપ્તથાયછેઅનેજેવુંનીવડેતેવુંએભાગ્યસ્વીકારવાનોધર્મલીલાવતીનોથશે! આવિચારોપૂરાથતાંપહેલાંલીલાવતીએવળીફરીપ્રશ્નપૂછ્યોનેકંઈકશરમાતીશરમાતીઊભીરહી. “આબાળકનેશોઉત્તરઆપું?” મનેચિંતાવધીનેએનેઆતુરતાવધી. અંતેઉત્તરદેવોપડ્યોનેએનેપાસેલઈ, વાંસેહાથફેરવીદીધો. “બહેન, આપણેત્યાંતુંજન્મીઅનેઆપણેઆપણાલોકનાવ્યવહારમાંછીએ, માટેતારેપરણ્યાવિનાનચાલે. માબાપજન્મારોનપહોંચે, માટેદીકરીઓનેમાબાપનહોયત્યારેકોઈછત્રજોઈએ.” તેબોલીનહીંનેસંતુષ્ટદેખાઈચાલતીથઈ. મારાહૃદયમાંઉદ્ગારથયો : “બહેન, આપણાલોકમાંહુંછુંઅનેમનેસંસારફળ્યોછેતેજેવીઈશ્વરનીકૃપાથઈછેતેવીજકૃપાતારાઉપરતેનીથાઓ!” લીલાવતી! મારાહૃદયમાંઊઠેલોઆશીર્વાદતારાહૃદયમાંકેવીરીતેફળ્યોએદર્શનનોપ્રભાવહુંઆજજોઉંછું. તારાજીવનમાંસુખવાસનાનેસ્થાનેધર્મમયી, તપોમયી, પાતિવ્રતસ્નેહમયીભાવનાવિનાઅન્યવાસનાનોઅંકુરકદીસ્ફુર્યોનથી. આલેખહુંકાંઈસ્તુતિગાનનેમાટેલખતોનથી, પણતારાજીવનમાંસંસારનેમાટેકંઈકબોધરહેલોછેએવીભાવનાથીઆલેખનેહુંપ્રયોજુંછું. તારાઅવસાનપછીજગતમાંતારાજેવીઅનેકપુત્રીઓઅનેકમાતાપિતાનેપેટઅવતરીજીવતીહશે, સર્વનાહૃદયસત્ત્વમાંતારુંજસત્ત્વહુંજોઉંછું, અનેતેસર્વનેલીલાવતીઓજગણુંછું. તોપ્રિયવાંચનાર! આલેખમાંહું‘લીલાવતી’ શબ્દથીઅનેકસંબોધનયોજું, ત્યાંતેઆસર્વલીલાવતીઓનેઉદ્દેશીકહેલાંસમજજે; અથવાઆલેખનીવાસ્તવિકકર્ત્રીલીલાવતીનેઆસર્વલીલાવતીઓનાધર્મપિતારૂપેસંબોધુંછુંએમસમજજે.

શ્વશુરગૃહભણીકન્યાનેવળાવતાંતેનાંમાતાપિતાનાંહૃદયોમાંજેવિકારથાયછેતેકન્યાનુંભાગ્યકેવુંરચાવાનુંહશેતેનાવિચારોનુંફળછે. અનેકવર્ષનેઅંતે, કન્યાનુંપાણિપીડનકરનારઅનેતેનુંકુટુંબઆકન્યાનેકેવીરીતેસ્વજનકરીજાળવીલેછેએઅનુભવમાંઆવેછેત્યાંસુધી, આચિંતાનોઅંતઆવતોનથી. લીલાવતીએતેસંબંધેપ્રશ્નપૂછીએચિંતાનોઅનુભવલગ્નપહેલાંકરાવ્યોહતો, અનેચિંતાનીશાંતિકરવાનોપ્રયત્નતેનાઅવસાનકાળસુધીબંધનકર્યો. તેચિંતાનેશાંતકરવાનોપ્રથમપ્રસંગતેણેતેનાશ્વશુરગૃહમાંપગમૂકીનેતરતજશોધ્યો. ૧૮૯૫નામધ્યભાગમાંહુંપોરબંદરહતોઅનેલીલાવતીતેનાશ્વશુરગૃહમાંપેટલાદગામમાંહતી, તેનાવિષયનીકાંઈકિંવદન્તીથીચિંતાઉત્પન્નથતાંતેનાંઆરોગ્યાદિકજાણવાતેનેમેંપોરબંદરથીપત્રલખ્યોતેનોઉત્તરતેણેલખ્યોકે : “મનેનડિયાદમાંએકદિવસઅનેપેટલાદમાંએકદિવસતાવઆવ્યોહતો, પણહવેઠીકછે. તમેજ‘સ્નેહમુદ્રા’માંપહેલીકવિતામાંકહ્યુંછેકે- તજીકોષદ્વિજઅવનિમાંધરેનવોઅવતાર, ખાતાંઊડતાંશીખીનેતજેજનકનોસાથ. તેજપ્રમાણે‘શકુંતલા’નાચોથાઅંકનોછેલ્લોશ્લોકખબરછે. તમનેપણઘણુંખરુંવાઆવેછેતેકેમછેતેલખશો. ફિકરચિંતાકરશોનહીં. ઈશ્વરસૌસારુંજકરશે.” ચૌદવર્ષનીવયેતેણેઆવિષયમાંઆપ્રથમઉદ્ગારકર્યો. શાસ્ત્રીજીજીવરામનાહાથમાંતેનુંવિદ્યાદાનસોંપતાંઆલેખકેએવોઉદ્દેશદર્શાવ્યોહતોકે“શાસ્ત્રીજી, લીલાવતીપરદેશજવાનેનિર્મેલીછેત્યાંમારાથીકેએનીમાતાથીએનાંસુખદુઃખપ્રસંગેસદ્વિચારઆપવાનહીંજવાય. તમેઆનેવિદ્યાઆપોતેએવીઆપોકેતેએનીબુદ્ધિનાસન્મિત્રનુંકામએજ્યાંજાયત્યાંકરેઅનેલીલાવતીપોતાનીબુદ્ધિવડેસનાથરહે.” શાસ્ત્રીજીએઆસૂચનાપાળવાનીકૃપાકરીઅનેતેકૃપાનેલીલાવતીએસફળકરીઉપરનાપત્રમાં‘શાકુન્તલ’નાચતુર્થઅંકનાછેલ્લાશ્લોકઉપરઆલેખકનુંધ્યાનખેંચ્યું. તેશ્લોકમાંશકુંતલાનાધર્મપિતાતેનેશ્વશુરગૃહેવળાવીકહેછેકે- अर्थोहिकन्यापरकीयएवतमद्यनिक्षिप्यकरेगृहीतु : | जात : प्रकामंविशदोममायंप्रत्यपिर्तन्यासइवान्तरात्मा|| કન્યાતોપારકુંજદ્રવ્યછે. તેનાગ્રહણકરનારનાહાથમાંઆજતેનેઆપીદઈનેતેનેસાચવવાનીચિંતાથીમુક્તથયેલાપુરુષનુંચિત્તજેવુંચિંતામુક્તથાય, તેવોઆજમારોઆઅંતરાત્માઅત્યંતવિશદથયો. આશ્લોકનીસંખ્યાદર્શાવીલીલાવતીએતેનાપિતાનુંસ્નેહવૈકલ્યશમાવવાકણ્વમુનિનુંઆદૃષ્ટાંતઆપ્યું, “તમેતમારોધર્મકરીચૂક્યાઅનેહવેમારીચિંતાકરોછોતેઅયોગ્યછે” એવોબોધઆપ્યો. ઐહિકસંબંધમાત્રક્ષણિકછેઅનેપિતાપુત્રીનોસંબંધતોઈશ્વરનીરચનાનાક્રમથીજઆવોછેતેનુંભાનમારીરચેલીકવિતાનાઅક્ષરોસ્પષ્ટલખીનેજમારોકરેલોઉદ્ગારમનેપોતાનેસંભળાવ્યો. લીલાવતી! અમેતનેઅનેકપત્રલખ્યાહશે, તેંઅમનેલખ્યાહશે, પણકાંઈસહુપત્રસાચવીરાખ્યાનથી. તારોપ્રથમપત્રઉપરલખેલો, અનેછેલ્લોપત્રઆપણાછેલ્લાયોગપહેલાંનો, કાંઈદૈવેચ્છાથીમારીપાસેથીનીકળ્યો. તારાઅવસાનપછીતારીપેટીમાંથીશુંનીકળ્યું? જેજેપત્રોમાંવ્યવહારનીવાતહતીતેતેમાંનથી, પણતનેઉપદેશહતાતેસર્વપત્રતેંજાળવીરાખ્યાછે. તોતનેશુંપ્રિયહતુંતેપ્રકટકરવાનેતેમાંનાબેનમૂનાઉતારુંછું. તારીમાતાતારાશ્વશુરગૃહારંભેતનેલખેછેકે“જેમપિયરમાંમાબાપ, તેમસાસુસસરાપણમાબાપકહેવાયનેજેવાંભાઈ-ભોજાઈતેમજેઠ-જેઠાણી; એવીરીતેબધાંઉપરવહાલરાખીપોતાનાંગણીવર્તવું. તેસર્વનેઈશ્વરતુલ્યગણીકોઈનેદુભાવાંદેવાંનહીં. સાસરિયામાંબધાંનીજોડેમનખુશીમાંરાખીમળીજવુંતથાનાનાંછોકરાંપર્યંતસહુનીસાથેનમ્રતાથીવર્તવુંનેએનીસેવાકરવી. તોઈશ્વરઆપણાઉપરરાજીરહે. એબધુંતુંક્યારેશીખીશનેબધાંનેસંતોષઆપીશતેનીહુંરાહજોઉંછું. આપણામાંકહેવતછેકેઉદ્યમેદરિદ્રનાસ્તિ, તેમનવરાંનાબેસીરહેવુંનેકંઈકંઈકામનોઉદ્યમકરવો. એવુંપેટમોટુંરાખીએકેમનનોમર્મકોઈનેકહીએનહીં. જગતતોએવુંછેકેખોટીવાતબનાવટનીઆપણનેકહેનેઆપણીપાસેવાતલેનેછાશમાંપાણીઉમેરીનેજ્યાંપોલુંદેખેત્યાંસહુપગઘાલે. માટેએવાંનેધ્યાનનદેવું. નબોલ્યામાંનવગુણનેબોલ્યામાંબારઅવગુણછે. કહેવતછેકેઘરભાંગવાસર્વઆવેપણબાંધવાકોઈનઆવે. માટેજેનેસાસરામાંસંપીરહેવુંહોયતેણેગમેતેમકહેપણસાંભળ્યાકરવુંનેહેતવધેતેમપ્રયત્નકરવોનેસહુનેરાજીરાખવાંનેરહેવું. તુંઆબધુંલખ્યાપ્રમાણેવર્તીશત્યારેમારામનનેસંતોષમળશે.” લીલાવતી! આશિખામણોતેંએવીમાનીઅનેઆસંતોષતેંએવોવાળ્યોકેતેજવાતનુંસ્મરણએશિખામણઆપનારીનેઅનેસંતોષપામનારીનેઆજઅત્યંતશોકમાંનાંખેછે, અનેએશોકશમનનેમાટેતેનેહુંઆજઆપુંછુંતેઉપદેશકેવળનિષ્ફળથાયછે. કહેનારેકહ્યુંછેકે- नरम्यंनारम्यंप्रकृतिगुणतोवस्तुकिमपि प्रियत्वंवस्तूनांभवतिखुितद्ग्राहकवशात्|| કોઈપણવસ્તુપોતાનીપ્રકૃતિથીરમ્યકેઅરમ્યનથી, પણતેપ્રિયકેઅપ્રિયલાગેછેતેતેનાગ્રાહકનાગુણનેલીધે. જેગ્રાહકનેએકકાળેપ્રત્યક્ષરૂપેતુંપ્રિયહતીતેપરોક્ષરૂપેથઈનેતેજગ્રાહકનેદુઃખનુંકારણથાયછે. આવિયોગકેમઅપ્રિયથાયછે? સર્વથાતનેજઉપદેશદેનારીનેદુઃખથવાનુંમુખ્યકારણએજછેકેતેંએઉપદેશપાળ્યોછતાં, તેથીતનેસુખપામતીજોવીજોઈએતેપામતાંપહેલાંતુંચાલીગઈ! તુંચાલીગઈ, પણઉપરકહેલુંશાસ્ત્રવચનસર્વથાસત્યછેએવુંસિદ્ધકરતીગઈ. તારીમાતાનોઉપદેશપાળનારીતુંજાતેફળનીઉદાસીનરહીસ્વસ્થરહી, અનેએઉપદેશપળાવનારીતારીમાતાએફળકામનાથીઆજદીનબનીશોકકરેછે. તારુંસર્વજીવનતપોમયઅનેઅધ્યાત્મહતુંતેનામર્મસ્થાનમાંહુંદૃષ્ટિકરુંછુંત્યારેતારીનિષ્કામના, સ્વસ્થતા, અનેસંતુષ્ટતાઉપરાંતબીજુંકાંઈપણદૃષ્ટિગોચરથતુંનથી. આબુપર્વતઉપરતનેતારાજેવીએકદુઃખીબહેનનોઅનુભવથયો; પાલણપુરમાંબીજીએવીબહેનનોથયો. તારાવાતોન્માદહિસ્ટીરિયાનેપ્રસંગેતુંતેમનેજસંબોધીલવતીહતીકે, “બહેન, તમેઆવો. આપણેત્રણજણીઓદુઃખીછીએ. પણહુંતમનેરસ્તોબતાવુંછુંકેઆપણેદુઃખનેગાંઠીએશુંકરવાનેજે? દુઃખનેકહીએકેતમારેજેટલુંઆવવુંહોયતેટલુંઆવો, પણઅમેતોસુખીજરહીશું.” લીલાવતી! શોકનેતરીજતાંતનેઆવડ્યું. તારીઆબેબહેનોજેવીઅનેકબહેનોઆભવસાગરમાંદુઃખનાઅસંખ્યતરંગોનેધક્કેચડેછેઅનેમનુષ્યકેઈશ્વરતેમનેતારવાનેઆવતોહોયએવુંજણાતુંનથી, તેમતનેપણથયું. પણએઅનાથતામાંથીમનુષ્યનેઉગારનારએકજવસ્તુછેઅનેતેતેમનાપોતાનાસંસ્કારછે, તેમનોઈશ્વરઉપરનોવિશ્વાસછે. જેઈશ્વરનેનથીદેખતાતેઅનાથથઈરુએછે, અનેઈશ્વરનેદેખેછેતેજસુખનાતેમદુઃખનાભોગથીમુક્તથાયછે. મારાકરેલાઉપદેશનાપત્રતેંજાળવીરાખ્યાતેતારીપેટીમાંતારાપ્રિયતમ‘સાવિત્રીચરિત’ નાટકસાથેતેંરાખેલામળ્યા. તેમાંનાએકપત્રમાંલેખછેકે- “તનેવિદ્યાભ્યાસકરાવ્યોતથાઘરકામશીખવ્યુંતેપ્રસંગેતારીમા, હુંતથાશાસ્ત્રીમહારાજતેસૌએતારાજીવનેક્લેશકરાવેલોતેતારાકલ્યાણનેમાટેહતો. તેમજહાલતનેકોઈજાતનીહરકતપડેકેજીવનેદુઃખથાયત્યારેએમજાણવુંકેએરસ્તેઆપણોસહુનોપિતાઈશ્વરતારાભવિષ્યનાકલ્યાણનેવાસ્તેતનેકસેછેઅનેરાતપછીદિવસઆવેછેતેઆખરેતનેસુખઆપશે. ઈશ્વરનાઉપરવિશ્વાસરાખ્યોક્યારેકહેવાયકેતેનાંઆપેલાંકષ્ટવખતેધૈર્યરાખીએતો. મોડુંવહેલુંતારુંકલ્યાણથશેએવુંઈશ્વરકરશેએટલોવિશ્વાસરાખીઆનંદમાંરહેજે. “તુંઅમારાથીછૂટીપડેત્યારેતનેકામમાંલાગેએવીસુશિક્ષિતબુદ્ધિતનેઆપીછે. તેબુદ્ધિઅનેવિદ્યાતનેપરદેશમાંસુખઆપશે. તારામનનેકાંઈગૂંચવાડોપડેકેકાંઈગભરામણથાયત્યારેતારીમાનીજોડેવાતોકરેતેમતારીમેળેતારીબુદ્ધિચલાવજે. તેતારાગૂંચવાડાછોડાવશેઅનેતનેસવળોરસ્તોદેખાડશે. ગમેતેથાયતોયેરજગભરાવુંનહીંનેમનનેઆનંદમાંરાખીઆપણાકુળનોનેઈશ્વરનોવિચારકરીધીરજરાખવી. આસપાસકોઈમાણસમાંઅસત્યકેઅપવિત્રતાજોવામાંઆવેત્યારેતેનેબિચારાનેઈશ્વરેસારુંજ્ઞાનઆપેલુંનથીતેઆપ્યુંહોતતોઆવાઅવળામાર્ગઉપરજાતનહીં, એમગણીતેનીદયાઆણવી. તનેએવેરસ્તેથીબચાવવાજેટલુંજ્ઞાનતનેઈશ્વરેઆપ્યુંમાટેઈશ્વરનોઉપકારમાનવો. “ગુણસુંદરીનીઆસપાસકેવાંકેવાંમાણસહતાંઅનેતેસૌનેગુણસુંદરીએપોતાનીજનીતિથીઅનેકળાથીકેવાંપોતાનાંકરીલીધાંઅનેકેવાંવશકર્યાં, તેસરતરાખીતેપ્રમાણેકરજે. સામુંમાણસગમેતેવુંહશેપણઆપણેસારાંઅનેપવિત્રહોઈશુંતોઅંતેધર્મનોજયછે, એમજાણવું. “તારીસાથેકોઈકઠોરવાક્યબોલેતોમનનેદુઃખકરીશનહીં, પણસામુંએવુંમધુરઅનેકોમળવચનબોલજેકેતેમાણસઆખરેકોઈદિવસપસ્તાશેઅનેતારુંસારુંબોલશે. કોઈનોદોષદેખેતોક્ષમારાખજેનેતેદોષકોઈનીપાસેઉઘાડાનપાડતાંમનમાંસજીમનમાંજરાખજે, અનેએવાદોષમાંજાતેતુંનપડેએટલીસાવચેતીરાખજે. “તનેહાલવાંચવાનોવખતમળતોનહોયતોતેબાબતઊંચોજીવનથી. પુસ્તકવાંચવાથીજેલાભતનેથવાનોતેલાભતનેહુંમારાપત્રોમાંઆપીશ, એટલેએજતનેઅભ્યાસથશે.” બીજોપત્ર : “વધારેલખવાનુંએકેતનેવાંચવાનોવખતનમળતોહોયતોયેજ્યારેપાઘડીનવરાશમળેત્યારેતનેજેજેપુસ્તકોવંચાવ્યાંછેતેમાંથીનીતિનીકેજ્ઞાનનીવાતોવાંચીહોયતેનોવિચારકરવોનેતેસંભારવાનુંરાખવું. તારીબાનેજ્ઞાનમાર્ગેચડાવીછેતોએનાજીવનેકેટલુંસુખથયુંછેનેએનોવખતકેવાકેવાઈશ્વરનાવિચારમાંજાયછેતેસંભારવુંનેતેવુંસુખતારેપામવું. બહેન, તુંહવેઅમારાથીછૂટીપડીઅનેપરદેશીથઈત્યાંઅમારાથીતનેશિખામણકેજ્ઞાનઆપવાનહીંઅવાય; પણજેટલીથોડીવિદ્યાતનેઆપવાનીબનીછેતેવિદ્યાનાબળથીતારામનનેબળવાળુંકરવુંતેએવીરીતેકેઆસંસારનાંદુઃખતનેશોકઉત્પન્નકરેનહીં.” લીલાવતી! તેંમારાઆપત્રોમાંનાઅક્ષરેઅક્ષરતારાજીવનમાંએવાતોવણીદીધાકેઅત્યારેતારાહૃદયનુંઅનેસદ્વર્તનનુંવર્ણનકરવાબેસુંછુંત્યારેએટલુંજસૂઝેછેકે, બોલવેસહેલીપણચાલવેકઠણએવીમારાપત્રોમાંનીઅનેતારીમાતાનાપત્રોમાંનીએકેએકવાતતેંતારાઅંતકાળસુધીઉત્સાહથીસત્યગણીનેપાળી; અનેતેમાંનીકઈવાતતેંનપાળીએશોધવાનેમાટેઊંચાઆકાશભણીદૃષ્ટિકરુંછુંત્યારેમારાનેત્રસામીતારીમુખછબીદેખુંછું, અનેમારાઅનેતારીમાતાનાઆયુષ્યનેઅંતકાળેએછબીજીવતીજોવાનીઅમારીઇચ્છાનેતુંઅનુસરીશકીનહીંએટલીજવાતમાંતેંઅમારીઇચ્છાનેસફળકરીનહીં, એવિનાબીજુંકાંઈસૂઝતુંનથી. આઅમારીઇચ્છાનેસફળથઈનહીંગણીશોકકરીએતેઅમારાઉપરનામોહનાઆવરણનોદોષ. તારાવાતોન્માદમાંતુંલવતીહતીઅનેઈશ્વરસાથેવાતોકરતીહતી : “હેઈશ્વર, તારીઇચ્છાહોયતેટલુંદુઃખઆપજે. હુંતનેતેનીનાકહેતીનથી. તારાઆપેલાદુઃખનોતિરસ્કારકરીઆઆંખોમાંથીમેંકોઈદિવસઆંસુપાડ્યુંછે? હુંતેવાતમાંતારોદોષકાઢતીનથી, કારણતુંજેકરતોહોઈશતેકોઈમોટાસારાવિચારથીજકરતોહોઈશ. પણએકવાતમાંતનેપૂછવાનુંકેજગતનેમાથેઆમરકી, આદુકાળવગેરેઆપત્તિઓનેતુંવર્ષાવેછેઅનેસર્વપ્રજાનેરિબાવીરિબાવીમારેછે; તેનોનાશતારીદૃષ્ટિમાંયોગ્યહોયતોઆમસહુનેરિબાવવાકરતાંએકદમધરતીકંપઆણીપ્રલયકાળવર્ષાવીએકક્ષણમાંસહુનોએકદમતુંનાશકરે, તોનાશનાબેમાર્ગમાંથીઆબીજોમાર્ગવધારેસારોનથી?” લીલાવતી! જેનમ્રતાથીનેમધુરતાથીતુંજાગ્રતઅવસ્થામાંમનેવાતોપૂછતીહતીતેવીજરીતેમૂર્છાકાળેતુંઈશ્વરનેઆમપૂછતીહતી. તુંજગતનેમાટે, અન્યજીવોનેમાટે, દયાઆણીઈશ્વરનેઆમપ્રશ્નકરીવિજ્ઞપ્તિકરેછે, નેપોતાનેમાટેસર્વદુઃખસહેવામાંશાંતિને, સ્વસ્થતાનેઅનેશ્રદ્ધાનેજધર્મરૂપગણેછે. તેધર્મજેવોતેંપાળ્યોતેવોઅન્યજીવોએપણપાળવાનોઆતારોધ્વનિતઉપદેશછે, મધુરરીતેકરેલોઉપદેશછેતેસ્મરીહુંશોકમુક્તબનુંછુંનેએઉપદેશલેવાનુંતારીમાતાનેઅનેસર્વપુત્રીદુઃખથીદુઃખીમાતાઓનેસૂચવુંછું. એકકોમળવયનીબાળાપણમનોબળનીસીમાનેપહોંચેલીઅનેઆર્યસંસ્કારોમાં-જળમાંમત્સ્યપેઠે-જીવેલીલીલાવતીઆવીઅકળકળાકેવીરીતેખેલતીખેલતીઅદૃશ્યથઈગઈ, તેસ્વપ્નનોસાક્ષીઆલેખકથયેલોછે. એસ્વપ્નનુંશુદ્ધચિત્રદર્શાવવુંતોઅનેકકારણોથીઅશક્યછે, અનેએચિત્રનાંરહસ્યવિચારતાંઆલેખકપોતાનાવિષયમાંએટલોજઉદ્ગારકરેછેકે- મૂગેકુસુપનોભયો, સમજસમજપસ્તાય! તોપણ, આલેખકનાકાલ્પનિકલેખનુંઅભિનંદનકરનારવાચકવર્ગનેએજલેખકનાઅનુભવચિત્રનીપણકાંઈકરેખાઓપ્રિયઅનેબોધકથશેએજાણીનેજ, આછિન્નભિન્નલેખનોઆદરકરેલોછે. ગોવર્ધનરામમા. ત્રિપાઠી


[‘લીલાવતીજીવનકલા’ પુસ્તક :૧૯૦૫]